ગોંડલ તાલુકા યુવા ભાજપ દ્વારા બલિદાન દિવસ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પ તેમજ ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ અને મેડિકલ કેમ્પ નું રૂપાવટી ગામ ખાતે આયોજન કરવામાં આવ્યું.

બલિદાન દિવસ દેશની એકતા અને અખંડતા માટે તેમના પ્રાણો ની બલિદાન દેવા વાળા આપણા જનસંઘ ના સ્થાપક શ્રી ડો. સ્યામાંપ્રસાદ મુખર્જી ના બાલિદાન દિવસ નિમિતે ગોંડલ તાલુકા યુવા ભાજપ દ્વારા ગોંડલના યુવા અગ્રણી શ્રી જ્યોતિરઆદિત્યસિંહ જયરાજસિંહ જાડેજા ( ગણેશભાઈ ) ની આગેવાનીમાં આજ રોજ મેગા બ્લડ ડોનેશન કેમ્પ તેમજ ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ અને મેડિકલ કેમ્પ નું આયોજન રૂપાવટી ગામ ખાતે કરવામાં આવ્યું હતું.

આ આયોજન બલિદાન દિવસ નિમિત્તે સતત ત્રીજી વખત યુવા ભાજપ પ્રમુખશ્રી કિશનભાઈ ઠુમર દ્વારા કરવામાં આવેલ છે આ કાર્યક્રમમાં વીશેશ ઉપસ્થિતી ગોંડલના યુવા અગ્રણી જ્યોતિરાદિત્યસિંહ જાડેજા (ગણેશભાઈ),તાલુકા પંચાયત ના પ્રમુખશ્રી ભાર્ગવભાઈ આંદીપરા,જિલ્લા પંચાયત ના સભ્ય લીલાબેન બટુકભાઈ ઠુમર, રાજકોટ જિલ્લા યુવા મોરચાના પ્રમુખશ્રી સતિષભાઈ શીંગાળા, પોરબંદર લોકસભા સીટના પ્રભારી વિરલભાઈ થોરિયા,

ગોંડલ એ.પી.એમ.સી ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા,જિલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ ડો. મનોજભાઈ કાછડિયા, શહેર ભાજપ ઉપપ્રમુખ કિશોરભાઈ ધડુક ,શહેર યુવા ભાજપ મહામંત્રી જીગરભાઇ સાટોડીયા,રૂપાવટી ગામના સરપંચ હરેશભાઇ સોલંકી,ઉપસરપંચ ફારૂકભાઈ ક્યાડા,પાન ફાઉન્ડેશન પ્રકાશભાઈ ઠકરાર,આબેદીનભાઈ હિરાણી તેમજ ..આ કાર્યક્રમ ની જહેમત ગોંડલ તાલુકા યુવા ભાજપ તેમજ રૂપાવટી ગ્રામ પંચાયત દ્વારા ઉઠાવામાં આવી હતી.

error: Content is protected !!