અપહરણ અને દુષ્કર્મનાં ગુનામાં જામીન મંજૂર કરતી ગોંડલ એડી.સેશન્સ કોર્ટ.

શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણ અને સગીરાના દુષ્કર્મ અંગે આઇ. પી. સી. કલમ – ૩૬૩, ૩૬૬, ૩૭૬ અને ધી પ્રોટેક્શન ઓફ ચચલ્ડ્રન ફ્રોર્ સેકસ્યઅુ લ ઓફેન્સ એક્ટ: ૨૦૧૨ ની કલર્ ૪ અને ૬ વવગેરે મજુબના ગુના માં ૧૬/૦૫/૨૦૨૩ ના રોજ કિરીટ લલીતભાઈ ગોહેલ તથા તેનાં ભાઈ આનંદ લલીતભાઈ ગોહેલ ને શાપર પોલીસ દ્વારા અટક કરી ગોંડલ એડી. સેશન્સ અને પોક્સો કોર્ટ માં રજુ કરાતા જેલ હવાલે કરવામાં આવેલ બાદ ગોંડલ કોર્ટ માં જામીન અરજી કરતા બન્ને આરોપીને નામદાર ગોંડલ કોર્ટે માંથી માત્ર આઠ માં દિવસે જ જામીન ઉપર મુક્ત કરવા નો હુકમ કરેલ હતો કામે ગોંડલ નાં જાણીતા એડવોકેટ દિનેશ પાતર રોકાલ હતા.

error: Content is protected !!