રાજકોટ Reng I G એ ઓર્ચાર્ડ પેલેશ અને બાલાશ્રમની મુલાકાત લીધી.

ગોંડલ નગપાલિકા સંચાલિત બાલાશ્રમ તેમજ ઓર્ચાર્ડ પેલેસની રાજકોટ RENG IG અશોક યાદવે પોતાના પરિવાર સાથે મુલાકાત લઈ ને નગરપાલિકા સંચાલિત બાલાશ્રમ તથા વૃદ્ધાશ્રમ અંગે વિગતો જાણી હતી
ગોંડલ રાજવી એ પોતાની દીર્ઘદ્રષ્ટિ થી બાલાશ્રમ તેમજવૃધ્ધાશ્રમ નું નિર્માણ કરવામાં આવેલ અને ગોંડલ રાજવી પરિવાર પણ આ સંસ્થા માં આશ્રય લેતા આશ્રિતો પ્રત્યે આજે પણ રાજવી પરિવાર આ સંસ્થા પ્રત્યે પોતીકી સંસ્થા ગણી પોતાની ફરજ બજાવી રહેલ છે તેમજ ગોંડલ ધારાસભ્ય નગર પાલિકા સદસ્યો તેમજ આ વિસ્તાર ના શ્રેષ્ઠીઓ પણ પોતાની. સંસ્થા હોય તેમ ફરજો નિભાવે છે ત્યારે આ સંસ્થા ના આશ્રિતો સાવકાર ને સર્માવે તેવુ જીવન નિર્વાહ જીવી રહ્યા છે આવી બધી ઘણી ઘણી વાતો REND IG સાહેબ ને સાંભળવામાં આવતા આ વાતો થી પ્રેરાય ને પોતાના પરિવાર સાથે સંસ્થા ની રૂબરૂ મુલાકાત લીધેલી હતી મુલાકાત દરમિયાન સંસ્થા માં રહેલી શિસ્ત તેમજ ચોખ્ખાઈ જોઈને બાલાશ્રમની પ્રસંસા કરી હતી અને આશ્રિતો પાસેથી તેમજ ચેરમેન સાથે વાતચીત દરમિયાન સંસ્થાની વિગત થી વાકેફ થયેલા બલાશ્રમ ના સફળ સંચાલન અંગે ચેરમેનશ્રી તથા તેમના પ્રતિનિધિ પ્રફુલભાઈ રાજ્યગુરુ ને સંસ્થા ના પ્રસંનનીય સંચાલન તેમજ શિસ્ત અંગે પ્રસંસા કરી હતી.

error: Content is protected !!