જસદણ બાયપાસ રોડ પર અકસ્માત સર્જાયો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત કાર ચાલકને ગંભીર ઈજા.

Loading

જસદણ બાયપાસ રોડ ઉપર ગોખલાણા ચોકડી પાસે એક કાર અને ટાટા 407 વચ્ચે અકસ્માત થયેલ આ અકસ્માતમાં કારચાલક ના પગમાં કાર અંદર પસાર થઈ એક ફૂટની આસપાસ ય ગલ બેસી ગઈ હતી ના જંગલ નો ટુકડો ત્રણ ચાર ફૂટનો હોય કાપીને ડ્રાઇવરને બહાર કાઢવામાં આવેલ

જ્યારે આ ઘટના બની ત્યારે ભારતીય જનતા પાર્ટીના તેમજ સામાજિક આગેવાન નરેશભાઈ દરેડ વાળા તેમજ નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન પંકજભાઈ ચાવ તેમજ અસંખ્ય સેવાભાવી લોકો સ્થળ ઉપર આવી ગયા અને 108 ને પણ બોલાવી મહામુસીબત ડ્રાઇવરને ગાડીમાંથી બહાર કાઢી પ્રાથમિક સારવાર માટે આટકોટ કેડી પરવડી હોસ્પિટલ પર પહોંચાડવામાં આવેલ

ત્યાં થી રાજકોટ વધુ સારવાર માટે રિફર કરવામાં આવેલ જાણવા મળતી માહિતી મુજબ કાર જૂનાગઢની હોય અને તેઓ સાળંગપુર દર્શન કરી પરત જૂનાગઢ આવતા હતા ત્યારે આ બનાવ બનેલ આટકોટ હોસ્પિટલ ખાતે આટકોટ સેવાભાવી ટીમ સાથે વિજયભાઈ વસાણી તેમજ કેડી પરવડીયા નો સ્ટાફ ખડા પગે ઉભા રહી પ્રાથમિક સારવાર આપેલ.

પિયુષ વાજા દ્વારા. જસદણ

error: Content is protected !!