ગોંડલ ખંઢેર મકાન ના કાટમાળ હેઠળ સંતાડેલો વિદેશી દારુ નો જથ્થો ઝડપાયો:રૂરલ ક્રાઈમ બ્રાંચ નો સપાટો.

ગોંડલ ની સંઘાણી શેરી મા આવેલી છભાયા શેરી ના નાકે ખંઢેર મકાન ના ઉપર ના માળે કાટમાળ હેઠળ વિદેશી દારુ ની રુ.૪૨,૯૦૦ ની કિંમત નો ૧૪૩ બોટલ સાથે નો જથ્થો રુરલ ક્રાઇમ બ્રાન્ચ ના હેડ.કોન્સ.મહીપાલસિહ જાડેજા,અનિલભાઈ ગુજરાતી,નરેન્દ્રસિંહ રાણા,પ્રહલાદસિંહ રાઠોડે ઝડપી લઈ વિદેશી દારુ નો જથ્થો રાખનાર બાવાબારી મોટીબજાર મા રહેતા અર્જુન મહેન્દ્રભાઈ ચૌહાણ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.

error: Content is protected !!