ગોંડલ એસટી ડેપોના ત્રણ કર્મચારી સહીત ચાર નશામાં ઝુમતા પકડાયા.

Loading

ગોંડલ શહેરના એસટી ડેપોમાં ત્રણ ડેપો કર્મચારી સહીત ચાર શખ્‍સોને પોલીસે નશીલી હાલતમાં ઝડપી લેતા બસ સ્‍ટેન્‍ડમાં ચર્ચાનો વિષય બની જવા પામ્‍યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ એસટી ડેપોના હેલ્‍પર મનીષ છગનભાઇ ધોળકીયા રહે. ખોડીયાર નગરહેલ્‍પર હરેશ લવજીભાઇ બગડા રહે. ચોરડીમિકેનીક ભરત શંભુભાઇ હોથી રહે. દેરડી કુંભાજી અને હરેશ દ્વારકાદાસ દાણીધારીયા રહે. રાજકોટવાળાએ નશીલી હાલતમાં ઝડપાઇ જતા એસટીના અધિકારીઓને તેના ત્રણે કર્મચારીઓ વિરૂધ્‍ધ કાર્યવાહીનો રીપોર્ટ આપવામાં આવ્‍યો હતો જયારે અન્‍ય ચોથા શખ્‍સ વિરૂધ્‍ધ પોલીસ કાર્યવાહી હાથ ધરી હતી.

error: Content is protected !!