સુલતાનપુરનાં એક પરિવારની હાલત અત્યંત દયનિય ખજૂરભાઈ જેવા અનેક દાતાની પાસે આશા.

ગોંડલના સુલતાનપુર ખાતે વસવાટ કરતો પરિવાર અત્યંત ખરાબ પરિસ્થિતિમા જીવન નિર્વાહ કરી રહયો છે એક સાંધો ત્યાં તેર તૂટે એવીજ હાલત આ પરિવાર ની છે આ પરિવાર ખજૂરભાઈ એટલે કે નીતિનભાઈ જાની જેવા અનેકો દાતા પાસે એક અપેક્ષા રાખી રહયો છે કે તેમનું પણ એક ઘર બને.

સુલતાનપુર મા જુના બસ સ્ટેન્ડ પાસે રહેતા જીતેન્દ્રભાઈ પ્રેમજીભાઈ અંકલેશ્વરીયા ઉ. વ.60 રીક્ષા ચલાવીને પોતાના પરિવારનું ભરણ પોષણ કરી રહયા છે, જીતેન્દ્રભાઈ અસ્થિર મગજ નાં બહેન રસીલાબેન છેલ્લા ઘણા વર્ષ થી શેરી, ગલી અને સીમ મા એક પણ કપડું પહેર્યા વગર ફરી રહ્યા છે, અત્રે એ ઉલ્લેખનીય છેકે હાલ માનસિક અસ્થિર રસીલા બેને એલાએલબી સુધી નો અભ્યાસ કર્યો હતો, પરંતુ હોનારત માં ઘર તણાઈ જતાં તેઓ માનસિક અસ્થિર બની ગયા હતા,

દુષ્કાળ માં અધિક માસ ની જેમ આર્થિક નબળી પરિસ્થિતિ માં જીતેન્દ્ર ભાઈ ઉપર અંધ વૃદ્ધ માસીની જવાબદારી પણ આવી છે, આ પરિવાર એક ઓરડી મા રહે છે ઘર મા એક નાનો લેમ્પ છે, પીવાના પાણી નું માટલું પણ નથી, પ્લાસ્ટિક ના તૂટેલા કેરબા માથી આ પરિવાર પાણી પીવે છે, ફક્ત ઉપર આકાશ ને નીચે ધરતી ના સહારે આ પરિવાર જીવન પસાર કરી રહયા છે, આ પરિવાર ને એક આશા છે કે ખજૂરભાઈ જેવા કોઈ એક દાતા તેમને પણ એક મકાન બનાવી આપે, તો તેમને પણ એક આશરો થઇ જાય, તેવી આશા એ આ પરિવાર જીવી રહયો છે,

આ જાણ સુલતાનપુર ના સેવાકીય લોકો ને થતા સંજયભાઈ ચાવડા, સુભાષ ચાવડા, કિરીટ જોશી, દિપક નિમાવત, કમલેશ રાવરાણી સહિતનાઓ એ આ પરિવાર ની મુલાકાત લઈ ને આ ગરીબ પરિવાર થી વાકેફ કરાવવા વિડિઓ બનાવી ખજૂરભાઈ સહિતના દાતાઓ સુધી પહોંચાડવા ની કોશિશ કરી આ પરિવાર ની વહારે આવવા અપીલ કરી છે.

અહેવાલ -કમલેશ રાવરાણી
સુલતાનપુર

99 thoughts on “સુલતાનપુરનાં એક પરિવારની હાલત અત્યંત દયનિય ખજૂરભાઈ જેવા અનેક દાતાની પાસે આશા.

  1. Pingback: Fiverr Earn
  2. Pingback: Fiverr Earn
  3. Pingback: Fiverr Earn
  4. Pingback: Fiverr Earn
  5. Pingback: Fiverr Earn
  6. Pingback: Fiverr Earn
  7. Pingback: Fiverr Earn
  8. Pingback: Fiverr Earn
  9. Pingback: Fiverr Earn
  10. Pingback: fiverrearn.com
  11. Pingback: fiverrearn.com
  12. Pingback: fiverrearn.com
  13. Pingback: fiverrearn.com
  14. Pingback: fiverrearn.com
  15. Pingback: cortexi buy
  16. Pingback: fiverrearn.com
  17. Pingback: fiverrearn.com
  18. Pingback: fiverrearn.com
  19. Pingback: fiverrearn.com
  20. Pingback: fiverrearn.com
  21. Pingback: french bulldog
  22. Pingback: fiverrearn.com
  23. Pingback: fiverrearn.com
  24. Pingback: micro bully
  25. Pingback: seo in Bahrain
  26. Pingback: bitcoin
  27. Pingback: bikini
  28. Pingback: daftar multisbo
  29. Pingback: wix website
  30. Pingback: wix seo
  31. Pingback: Fiverr.Com
  32. Pingback: Warranty
  33. Pingback: FUE
  34. Pingback: FUE
  35. Pingback: FUE
  36. Pingback: FUE
  37. Pingback: FUE
  38. Pingback: FUE
  39. Pingback: Organized moving
  40. Pingback: where is bali
  41. Pingback: FiverrEarn
  42. Pingback: FiverrEarn
  43. Pingback: FiverrEarn
  44. Pingback: FiverrEarn
  45. Pingback: FiverrEarn

Comments are closed.

error: Content is protected !!