રાજકોટ શહેરના થોરાળા પો.સ્ટે. વિસ્તારમાં અકસ્માત કરી નાસ્તા-ફરતા ઇસમને પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.બ્રાંચ.
પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ રાજકોટ ગ્રામ્ય, રાજકોટનાઓએ જીલ્લામાં ગુન્હા આચરીને લાંબા સમયથી નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના કરેલ હોય જે અન્વયે એસ.ઓ.જી પોલીસ ઇન્સપેક્ટર કે.બી.જાડેજા ની સુચના મુજબ તથા પો.સબ.ઇન્સ બી.સી.મિયાત્રા તથા કે.એમ.ચાવડા ના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી બ્રાંચના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે રાજકોટ શહેર થોરાળા પો.સ્ટે પાર્ટ એ.ગુ.ર.નં.૧૦૪૬/૨૦૨૨ આઇ.પી.સી.ક.૨૭૯,૩૩૭,૩૩૮ એમ.વી.એક્ટ કલમ ૧૩૪,૧૭૭,૧૮૪ મુજબના કામનો આરોપી હેમંતભાઇ બાબુભાઇ ગોવાણી જાતે કોળી રહે.વેરાવળ(ભાડલા) તા.જસદણ વાળો
આજથી એકાદ માસ પહેલા રાજકોટ શહેરમાં કોઇ રાહદારી માણસની સાથે અકસ્માત કરીને નાચી ગયેલ હોય અને આજરોજ ભાડલા બસસ્ટેન્ડ પાસે ઉભેલો હોવાની ચોક્કસ અને ભરોસાપાત્ર હકિકત આધારે આરોપીને હસ્તગત કરી ભાડલા પો.સ્ટે સોપી આપેલ છે.
આ કામના પકડાયેલ આરોપી તરીકે હેમંતભાઇ બાબુભાઇ ગોવાણી જાતે કોળી ઉવ.૨૨ ધંધો ડ્રાઇવીંગ રહે.વેરાવળ(ભાડલા) તા.જસદણ કામગીરી કરનાર અધિકારી/કર્મચારી માં આ કામગીરીમાં એસ.ઓ.જી.બ્રાંચના રાજકોટ ગ્રામ્યના પો.હેઙ.કોન્સ વિજયભાઇ વેગડ તથા જયવિરસિંહ રાણા તથા હિતેષભાઇ અગ્રાવત પો.કોન્સ રહિમભાઇ દલ તથા કાળુભાઇ ધાધલ તથા અમિતભાઇ શુરૂ તથા અરવિંદભાઇ દાફડા તથા રણજીતભાઇ ધાધલ સહિત નાં ઓ આ કાર્યવાહીમાં જોડાયા હતા.
221 thoughts on “રાજકોટ શહેરના થોરાળા પો.સ્ટે. વિસ્તારમાં અકસ્માત કરી નાસ્તા-ફરતા ઇસમને પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.બ્રાંચ.”
Comments are closed.