બીજેપીએ આજે પોતાના ૧૬૦ ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે એવામાં બીજેપીની જાહેર થયેલી યાદીમાં ૧૪ મહિલાઓને સ્થાન અપાયું છે.
જાણિતા ક્રિકેટર રવિંદ્રસિંહ જાડેજાના પત્ની રીવાબા જાડેજાને જામનગર ઉત્તરથી ટીકિટ આપવામાં આવી છે.
કોણે ક્યાંથી મળી ભાજપની ટિકિટ.
રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા- જામનગર ઉત્તર
દર્શનાબેન વાઘેલા – અસારવા
દર્શનાબેન દેશમુખ વસાવા- નાદોંદ
સંગીતાબેન પાટિલ – લિંબાયત
પાયલબેન મનોજભાઇ કુકરાઇ- નરોડા
મનિષાબેન રાજીવભાઇ વકીલ – વડોદરા
ભીખીબેન ગરવંતસિંહ – બાયડ
કંચનબેન વિનુભાઇ રાદડિયા – ઠક્કરબાપાનગર
નિમિશાબેન મનહરભાઇ ડિંડોર- મોરવાહડ
દર્શિતાબેન પારસભાઇ શાહ- રાજકોટ પશ્ચિમ
ભાનુબેન મનોહરભાઇ બાબરિયા – રાજકોટ ગ્રામીણ
ગીતાબા જયરાજસિંહ જાડેજા – ગોંડલ
માલતીબેન કિશોરભાઇ મહેશ્વરી – ગાંધીઘામ
જિજ્ઞાબેન સંજયભાઇ પંડ્યા – વઢવાણ
223 thoughts on “બીજેપીએ આજે પોતાના ૧૬૦ ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે એવામાં બીજેપીની જાહેર થયેલી યાદીમાં ૧૪ મહિલાઓને સ્થાન અપાયું છે.”
Comments are closed.