ગોંડલ માં રક્ત ની તીવ્ર અછતને પોહચી વળવા અને મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર દિવંગતોના આત્માની શાંતિ માટે રક્તદાન રૂપી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
આ રક્તદાન કેમ્પ માં 125 બોટલ રક્ત એકત્રિત થયું.
48 કલાક પહેલા રક્તદાન કેમ્પ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું સોસીયલ મીડિયા ના માધ્યમથી જ્ઞાતિ જાતિ ના ભેદભાવ ભૂલી રક્તદાતાઓ એ રક્તદાન કર્યું એ બદલ શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ અને આસ્થા બ્લડ બેન્ક આપ સૌ નો આભાર માને છે.
393 thoughts on “ગોંડલ માં રક્ત ની તીવ્ર અછતને પોહચી વળવા અને મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર દિવંગતોના આત્માની શાંતિ માટે રક્તદાન રૂપી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.”
393 thoughts on “ગોંડલ માં રક્ત ની તીવ્ર અછતને પોહચી વળવા અને મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર દિવંગતોના આત્માની શાંતિ માટે રક્તદાન રૂપી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.”
Comments are closed.