વિછીંયા પો.સ્ટે. વિસ્તારમાંથી એક ઇસમને ગેરકાયદેસર હથિયાર સાથે પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી. બ્રાંચ.

મ્હે.પોલીસ મહાનીરીક્ષક  અશોકકુમાર યાદવ  દ્રારા આગામી વિધાનસભા ચુંટણી અનુસંધાને ગે.કા. હથીયાર/નાર્કોટીકસના કેસો શોધી કાઢવા ડ્રાઇવ આપેલ હોય જે અનુસંધાને પોલીસ અધિક્ષક  જયપાલસિંહ રાઠોડ   દ્રારા રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં ગેરકાયદેસર હથિયારો રાખતા ઇસમો ઉપર વોચ રાખી વધુને વધુ કેસો કરવા સુચના કરવામાં આપેલ હોય, જેથી એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર  કે.બી.જાડેજા સા. ના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી પો.સબ.ઇન્સ  બી.સી.મીયાત્રા સા. તથા એસ.એા.જી. શાખાના સ્ટાફ વિછીંયા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા.

 

તે દરમ્યાન સંયુકત રીતે બાતમીરાહે હકિકત આધારે જયસુખભાઇ વાલાભાઇ ધોરીયા રહે.હાથસણી ગામની સીમ વાળાએ પોતાની વાડીમાં ગેરકાયદેસર હથીયાર રાખેલ હોવાની સચોટ હકિકત આધારે રેઇડ કરી મજકુર આરોપી પાસેથી ગે.કા હથિયાર પકડી પાડી વિછીંયા પો.સ્ટે. ખાતે ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે પકડાયેલ આરોપી તરીકે જયસુખભાઇ વાલાભાઇ ધોરીયા જાતે કોળી ઉ.વ.-૨૮ ધંધો-ખેતીકામ રહે.હાથસણી ગામની સીમ વિસ્તાર તા.વિછીંયા જી.રાજકોટ કબ્જે કરેલ મુદા્માલ માલમાં એક દેશી બનાવટની જામગરી નંગ-૦૧ ની કિ.રૂ.૩,૦૦૦/-તપાસમાં મદદમાં રહેલ અધિકારી/કર્મચારી ફરજ પર એસ.ઓ.જી. રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેકટર  કે.બી.જાડેજા સા.તથા પો.સબ.ઇન્સ  બી.સી.મીયાત્રા સા. તથા પો.હેડ.કોન્સ હિતેશભાઇ અગ્રાવત તથા વિજયભાઇ વેગડ તથા જયવિરસિંહ રાણા તથા રણજીતભાઇ ધાધલ તથા પો.કોન્સ વિજયગીરી ગોસ્વામી સહિત નાં એ કામગીરી કરી હતી.

125 thoughts on “વિછીંયા પો.સ્ટે. વિસ્તારમાંથી એક ઇસમને ગેરકાયદેસર હથિયાર સાથે પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી. બ્રાંચ.

  1. Pingback: pull-ups
  2. Pingback: seated dip
  3. Pingback: kerassentials
  4. Pingback: Fiverr Earn
  5. Pingback: Fiverr Earn
  6. Pingback: Fiverr Earn
  7. Pingback: Fiverr Earn
  8. Pingback: Fiverr Earn
  9. Pingback: Fiverr Earn
  10. Pingback: Fiverr Earn
  11. Pingback: Fiverr Earn
  12. Pingback: fiverrearn.com
  13. Pingback: fiverrearn.com
  14. Pingback: fiverrearn.com
  15. Pingback: fiverrearn.com
  16. Pingback: fiverrearn.com
  17. Pingback: fiverrearn.com
  18. Pingback: fiverrearn.com
  19. Pingback: fiverrearn.com
  20. Pingback: fiverrearn.com
  21. Pingback: TLI
  22. Pingback: shipping broker
  23. Pingback: fiverrearn.com
  24. Pingback: clima hoy
  25. Pingback: fiverrearn.com
  26. Pingback: fiverrearn.com
  27. Pingback: fiverrearn.com
  28. Pingback: fiverrearn.com
  29. Pingback: seo in Canada
  30. Pingback: isla mujeres
  31. Pingback: micro frenchies
  32. Pingback: blockchain
  33. Pingback: bikini
  34. Pingback: Cash for phones
  35. Pingback: techno
  36. Pingback: best Phone
  37. Pingback: frenchie houston
  38. Pingback: slot nexus
  39. Pingback: what is seo
  40. Pingback: Fiverr
  41. Pingback: FiverrEarn
  42. Pingback: fue
  43. Pingback: lean six sigma
  44. Pingback: Piano trading
  45. Pingback: FUE
  46. Pingback: FUE
  47. Pingback: FUE
  48. Pingback: FUE
  49. Pingback: FUE
  50. Pingback: FUE
  51. Pingback: FUE
  52. Pingback: FUE
  53. Pingback: Office packing
  54. Pingback: where is bali
  55. Pingback: FiverrEarn
  56. Pingback: FiverrEarn
  57. Pingback: FiverrEarn
  58. Pingback: FiverrEarn
  59. Pingback: Fiverr.Com
  60. Pingback: FiverrEarn

Comments are closed.

error: Content is protected !!