વિધાનસભાની સામાન્‍ય ચુંટણી – ૨૦૨૨ ઉમેદવારી ફોર્મ ભરવા સમયે ૫(પાંચ) કરતાં વધુ વ્યક્તિઓના કચેરી ખાતે પ્રવેશ પર પ્રતિબંધ.

વિધાનસભાની સામાન્‍ય ચૂંટણી – ૨૦૨૨ અંતર્ગત રાજકોટ જિલ્લામાં મતદાન આગામી તા.૦૧-૧૨-૨૦૨૨ ના રોજ યોજાનાર છે. આ ચૂંટણી માટે ઉમેદવારોએ ઉમેદવારી પત્ર રજૂ કરવા સમયે તેમના ટેકેદારો અથવા દરખાસ્ત કરનારા અને અન્ય ચાર વ્યક્તિઓ સહિત કુલ પાંચ વ્યક્તિઓને જ વાહનો સાથે ચૂંટણી અધિકારી/ મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં પ્રવેશ મળી શકશે. પાંચ કરતા વધુ વ્યક્તિઓના પ્રવેશ કરવા પર જિલ્લા કલેક્ટરશ્રી અરૂણ મહેશ બાબુ દ્વારા પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમજ ઉમેદવારી પત્ર રજૂ કરવા આવતા સમયે ચૂંટણી અધિકારી કે મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરી આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં વધુમાં વધુ ત્રણ વાહનો એક સાથે પ્રવેશી શકશે. આ આદેશોનો અમલ તા. ૦૩ નવેમ્બરથી તા. ૧૦ ડિસેમ્બર સુધી કરવાનો રહેશે. જે રાજકોટના શહેર, તાલુકા અને જિલ્લાના સમગ્ર વિસ્તારમાં લાગુ થશે.

        આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે. તેમ રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી અરૂણ મહેશ બાબુ દ્વારા જાહેર કરેલા હુકમમાં  જણાવ્‍યું છે.

101 thoughts on “વિધાનસભાની સામાન્‍ય ચુંટણી – ૨૦૨૨ ઉમેદવારી ફોર્મ ભરવા સમયે ૫(પાંચ) કરતાં વધુ વ્યક્તિઓના કચેરી ખાતે પ્રવેશ પર પ્રતિબંધ.

 1. Pingback: pull ups
 2. Pingback: machine ischio
 3. Pingback: Fiverr Earn
 4. Pingback: Fiverr Earn
 5. Pingback: Fiverr Earn
 6. Pingback: Fiverr Earn
 7. Pingback: Fiverr Earn
 8. Pingback: Fiverr Earn
 9. Pingback: Fiverr Earn
 10. Pingback: fiverrearn.com
 11. Pingback: fiverrearn.com
 12. Pingback: fiverrearn.com
 13. Pingback: fiverrearn.com
 14. Pingback: fiverrearn.com
 15. Pingback: fiverrearn.com
 16. Pingback: TLI
 17. Pingback: fiverrearn.com
 18. Pingback: clima para hoy
 19. Pingback: fiverrearn.com
 20. Pingback: french bulldog
 21. Pingback: fiverrearn.com
 22. Pingback: morkie dog
 23. Pingback: jute rugs
 24. Pingback: jewelry kay
 25. Pingback: bandeau set
 26. Pingback: wix
 27. Pingback: wix marketplace
 28. Pingback: Fiverr
 29. Pingback: Fiverr.Com
 30. Pingback: FiverrEarn
 31. Pingback: Fiverr
 32. Pingback: fue
 33. Pingback: french bulldog
 34. Pingback: Warranty
 35. Pingback: Piano repairs
 36. Pingback: Piano service
 37. Pingback: FUE
 38. Pingback: FUE
 39. Pingback: FUE
 40. Pingback: FUE
 41. Pingback: FUE
 42. Pingback: FUE
 43. Pingback: FiverrEarn
 44. Pingback: Fiverr.Com
 45. Pingback: FiverrEarn
 46. Pingback: FiverrEarn
 47. Pingback: FiverrEarn
 48. Pingback: Media
 49. Pingback: FiverrEarn

Comments are closed.

error: Content is protected !!