મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડતા સર્જાઈ મોટી દુર્ઘટના પૂલ તૂટી પડતા અનેક લોકો નદીમાં પડ્યા કેટલાક લોકોના મોતની સેવાતી શંકા.? જોવો video
Views:2,447
મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડતા સર્જાઈ મોટી દુર્ઘટના.. પૂલ તૂટી પડતા અનેક લોકો નદીમાં પડ્યા.. કેટલાક લોકોના મોતની સેવાતી શંકા નવા વર્ષે જ લોકો માટે ખુલ્લો મુકાયો હતો ઝુલતો પુલ પૂલ અચાનક તૂટી પડતા નાસ ભાગ મચી ગઈ..