સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે ૩૦ હજાર કિલોના ૫૪ ફૂટ ઉંચી હનુમાનજીની મુર્તિની વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સ્થાપના કરાશે.

બોટાદ જિલ્લાના જગ વિખ્યાત એવા સાળગપુરધામમા આવેલ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર ખાતે પ.પુ.શાસ્ત્રી સ્વામીશ્રી હરીપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા ) તથા કોઠારી સ્વામીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ છેલ્લા છ માસથી હરિયાણામા પંચધાતુની દિવ્ય હનુમાનજી મહારાજની મૂર્તિ બની રહેલ હતી જે સાળગપુર મુકામે લાવેલ છે.

જે મૂર્તિ ૩૦ હજાર કિલો મૂર્તિનું વજન છે અને આશરે છ કરોડના ખર્ચે આ મૂર્તિ બનેલ છે જે મૂર્તિ ના દર્શન પાંચ કિલોમીટર દૂરથી પણ થશે અને સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમા ભાવ દર્શન માટે રાખવામાં આવશે મૂર્તિ ની આસપાસ ત્રણ ગાર્ડન બનાવવામા આવી રહયા છે જે અદભુત મૂર્તિ હરિયાણાના શિલ્પીઓએ સુંદર મૂર્તિ બનાવેલ છે.

 

જે મૂર્તિ નામકરણ વિધિ તથા ભાવ દર્શન માટે દિવાળી આસપાસ  વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પાવન સાનિધ્યમાં થશે તૅમજ વડતાલના ગાદીપતી આચાર્યશ્રી પ પુ ધ ધૂ ૧૦૦૮ રાકેશપ્રસાદજી મહારાજશ્રીની પાવન નિશ્રામા થશે તૅમજ સમગ્ર સૌરાષ્ટ્ર, ગુજરાત, કચ્છ, ગીર, હાલાર અનેક જગ્યાએથી સંતો પધારશે તૅમજ વિશાળ સંખ્યામા ભકત સમુદાય પધારશે આ કાર્યક્રમ દિવાળીના તહેવાર આસપાસ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને થશે . તેમ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરના પૂજારી સ્વામીશ્રી ડી, કે, સ્વામીજીની યાદીમાં જણાવેલ છે.

97 thoughts on “સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે ૩૦ હજાર કિલોના ૫૪ ફૂટ ઉંચી હનુમાનજીની મુર્તિની વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સ્થાપના કરાશે.

  1. Pingback: chest press
  2. Pingback: dalle caoutchouc
  3. Pingback: butterfly sport
  4. Pingback: leanbiome
  5. Pingback: Fiverr Earn
  6. Pingback: Fiverr Earn
  7. Pingback: Fiverr Earn
  8. Pingback: Fiverr Earn
  9. Pingback: Fiverr Earn
  10. Pingback: Fiverr Earn
  11. Pingback: Fiverr Earn
  12. Pingback: fiverrearn.com
  13. Pingback: fiverrearn.com
  14. Pingback: fiverrearn.com
  15. Pingback: fiverrearn.com
  16. Pingback: fiverrearn.com
  17. Pingback: fiverrearn.com
  18. Pingback: TLI
  19. Pingback: shipping broker
  20. Pingback: clima para hoy
  21. Pingback: fiverrearn.com
  22. Pingback: fiverrearn.com
  23. Pingback: fiverrearn.com
  24. Pingback: french bulldog
  25. Pingback: chiweenie dog
  26. Pingback: bernedoodles
  27. Pingback: micro bully
  28. Pingback: clima hoy ny
  29. Pingback: we buy phones
  30. Pingback: wix login
  31. Pingback: Fiverr.Com
  32. Pingback: Fiverr.Com
  33. Pingback: fue
  34. Pingback: Piano moving
  35. Pingback: FUE
  36. Pingback: FUE
  37. Pingback: FUE
  38. Pingback: FUE
  39. Pingback: FUE
  40. Pingback: FUE
  41. Pingback: FUE
  42. Pingback: FUE
  43. Pingback: Safe moving
  44. Pingback: FiverrEarn
  45. Pingback: FiverrEarn
  46. Pingback: FiverrEarn
  47. Pingback: FiverrEarn
  48. Pingback: Fiverr.Com
  49. Pingback: FiverrEarn

Comments are closed.

error: Content is protected !!