ગોંડલની ગંગોત્રી ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા ગંગોત્રી અર્વાચીન ગરબીનું આયોજન.

“જ્યા સંસ્કૃતિ છે પ્રાચીન પણ રીત છે અર્વાચીન.” ગોંડલની ગંગોત્રી ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા દર વર્ષે ગંગોત્રી અર્વાચીન ગરબીનું આયોજન થાય છે.
જેના ભાગરૂપે આ વર્ષે પણ માં જગદંબાના નવલા નોરતામાં આ પ્રાચીન ગરબીનું અર્વાચીન રીતથી સુંદર આયોજન ગંગોત્રી ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા કરવામાં આવ્યું છે. નવ દિવસ સુધી ચાલનારી આ ગરબીમાં ગંગોત્રી સ્કૂલ અને ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલની બાળાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ રાસ ગરબાની રમઝટ સાથે માં જગદંબાની ભક્તિ આરાધના કરવામાં આવે છે.
નવ દિવસ ચાલનારા આ ઉત્સવમાં દરરોજ માં ચાચરના ચોકમાં ગરબી પધરાવી ભક્તિ વંદના સાથે મા અંબાની આરતી કરવામાં આવે છે તથા પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. દરરોજ ગંગોત્રી સ્કૂલ અને ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ તેમના પરિવાર સાથે પધારી આ અર્વાચીન ગરબીમાં માં અંબાની ભક્તિ કરવાનો લ્હાવો લે છે અને આનંદ અનુભવે છે.
આ નવ દિવસની અર્વાચીન ગરબીમાં પાર્ટિસિપેટ થયેલ દરેક બાળાઓને ભોજન પ્રસાદ પણ કરાવવામાં આવે છે. તેમજ આ દરેક બાળાઓને નવમા નોરતે ગંગોત્રી સ્કૂલ પરિવાર તરફથી લાણી પણ આપવામાં આવશે. આ અર્વાચીન ગરબીના સુંદર આયોજન માટે ગંગોત્રી ગ્રુપ ઓફ સ્કૂલના ફાઉન્ડર અને ચેરમેન સંદીપભાઈ છોટાળા, ગંગોત્રી પરિવાર અને વિદ્યાર્થીઓ પૂરી જહેમત ઉઠાવી રહ્યા છે.

84 thoughts on “ગોંડલની ગંગોત્રી ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા ગંગોત્રી અર્વાચીન ગરબીનું આયોજન.

  1. Pingback: faretti binari
  2. Pingback: presse pectoraux
  3. Pingback: Fiverr Earn
  4. Pingback: Fiverr Earn
  5. Pingback: fiverrearn.com
  6. Pingback: fiverrearn.com
  7. Pingback: fiverrearn.com
  8. Pingback: fiverrearn.com
  9. Pingback: fiverrearn.com
  10. Pingback: fiverrearn.com
  11. Pingback: fiverrearn.com
  12. Pingback: fiverrearn.com
  13. Pingback: fiverrearn.com
  14. Pingback: fiverrearn.com
  15. Pingback: fiverrearn.com
  16. Pingback: french bulldog
  17. Pingback: fiverrearn.com
  18. Pingback: fiverrearn.com
  19. Pingback: french bulldog
  20. Pingback: crypto news
  21. Pingback: micro frenchie
  22. Pingback: best Phone
  23. Pingback: alpha necklace
  24. Pingback: bulldogs puppy
  25. Pingback: Fiverr
  26. Pingback: FiverrEarn
  27. Pingback: Fiverr
  28. Pingback: FiverrEarn
  29. Pingback: Piano relocation
  30. Pingback: FUE
  31. Pingback: Fiverr.Com
  32. Pingback: FiverrEarn
  33. Pingback: FiverrEarn
  34. Pingback: Coach
  35. Pingback: Media
  36. Pingback: FiverrEarn
  37. Pingback: FiverrEarn
  38. Pingback: FiverrEarn
  39. Pingback: FiverrEarn

Comments are closed.

error: Content is protected !!