રિબડા નાં રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા પરિવારે જામકંડોરણા માં રાજપુત ક્ષત્રિય સમાજ ની વાડી માટે ૫૧ લાખ નું દાન. September 4, 2022 https://saurashtrasamay.com/wp-content/uploads/2022/09/VID-20220904-WA0130.mp4રિબડા નાં રાજદીપસિંહ અનિરુદ્ધ સિંહ જાડેજા પરિવારે સ્વ બારાજબા મહિપતસિંહ જાડેજાના સ્મરણાર્થે જામકંડોરણા માં રાજપુત ક્ષત્રિય સમાજની વાડી માટે સત્યજીતસિંહ જાડેજા હસ્તે આપ્યું ૫૧ લાખનું દાન.