ગોંડલ સીટી પો.સ્ટે. વીસ્તારમાંથી શંકાસ્પદ હાલતમા ૩૧ મોબાઇલ સાથે એક ઇસમને પકડી પાડતી ગોંડલ સીટી પોલીસ સર્વેલંસ સ્ટાફ ની ટીમ.

Loading

રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક  જયપાલસિંહ રાઠોડ  તથા નાયબ પોલીસ અધિક્ષક ગોંડલ  પી.એ.ઝાલા  તરફ થી મળેલી સુચના અન્વયે ગોંડલ સીટી પો.સ્ટે.વિસ્તારમાથી ઘડફોડ ચોરી તથા મોબાઇલ ચોરીની તપાસમા રહેવા બાબતે આપેલ સુચના તથા આપેલ જરૂરી માર્ગદર્શન અન્વયે ગોંડલ સીટી પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર  એમ.આર.સંગાડા ના માર્ગદશન હેઠળ ગોંડલ સીટી પો.સ્ટાફ ના પો.હેડ.કોન્સ. રમેશભાઇ પરમાર તથા પો.કોન્સ.યુવરાજસિંહ ગોહિલ નાઓને મળેલ ખાનગી હકીકતના આધારે ગોંડલ વોરા કોટડા રોડ હુશેની ચોક પાસેથી શંકાસ્પદ હાલતમા એક ઇસમ પાસેથી અલગ-અલગ કંપનીના મોબાઇલ નંગ.-૩૧ કી.રુ.૧,૩૫,૫૦૦/-/- ના મુદામાલ સાથે આરોપીને પકડી પાડેલ છે.તેમજ આરોપી વિરુધ સી.આર.પી.સી.કલમ ૪૧(૧) ડી મુજબની કાયદેશરની કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ આરોપી તરીકે  અયુબભાઇ જુશબભાઇ સોઢા રહે ગોંડલ વોરા કોટડા રોડ પંચપીરનીધાર હુશેની ચોક

કબ્જે કરેલ મોબાઇલ ની વિગત ક્રમ કંપની તથા મોડલ નુ નામ Imei નંબર

1
વીવો કંપનીનો બ્લુ કલરનો મોડલ નં. V2029
868894054994154
868894054994147

2
વીવો કંપનીનો બ્લુ કલરનો મોડલ નં. VIVO1820
868964058839133
868964058839125

3
ઓપો કંપનીનો કાળા કલરનો મોડલ નં. CPH2373
865389055525670
865389055525662

4
વિવો કંપનીનો મરૂન કલરનો મોડલ ન.V1818
(1)860508048935192
(2)860508048935184

5
રીયલમી નારજો દુધીયા કલરનો મોડલ ન.RMX 3430
(1)867095052743731/08

6
ઓપો કંપનીનો કાળા કલરનો મોડલ ન.A15S
(1)867048054808853
(2)867048054808846

7
રેડમી કંપની નો બ્લુ કલરનો મોડલ ન.REDMI 8A DUAL
(1)861614052993652
(2)811614052993660

8
વિવો કંપનીનો Y20A બ્લુ કલરનો મોડલ ન.V2070
(1)860235051714096
(2)860235051714088

9
વિવો કંપનીનો કાળા કલરની સાઇનીગ વાળો મોડલ ન.VIVO TIX
(1)865225069483458/13
(2)865225069483441/13

10
સેમસંગ કાળા કલરનો મોડલ ન.GALAXY M11
(1)355690115917980/01
(2)355691115917988/01

11
XIAOMI 5G કંપનીનો કાળા કલરનો સાઇનીંગ વાળો મોડલ ન.MI 11X
(1)868494053622995/14
(2)868494053623001/14

12
રેડમી કંપની નો કાળા કલરનો મોડલ ન.M2101KTAI
(1)863845055739191/07
(2)863845055739209/07

13
એપલ કંપનીનો ગ્રે કલરનો મોડલ ન.IPHONE 13 PRO
(1)354916457216959
(2)354916457735891

14
ઓપો કંપનીનો બ્લુ કલરનો સાઇનીંગ વાળો મોડલ ન.OPPO A 15
(1)863769056520618
(2)863769056520600

15
ઓપો કંપનીનો સફેદ બ્લુ સાઇનીંગ વાળો મોડલ ન.OPPO A 52
(1)862719043995259
(2)862719043995242

16
રેડમી કંપનીનો બ્લુ કલરની સાઇનીંગ વાળો મોડલ ન.REDMI NOTE 8
(1)869090048035670
(2)869090043035704

17
વનપ્લસ કંપનીનો બ્લુ કલરનો મોડલ ન.NORD CE2
(1)863825065498111
(2)863825065498103

18
પોકો કંપનીનો પીળા કલરનો મોડલ ન.M2010J19CI
(1)862847052886117
(2)862847052886125

19
સેમસંગ કંપનીનો ગુલાબી કલરનો મોડલ ન.A032F/DS
(1)351314/61/086986/9
(2)353667/61/086986/8

20
રીયલમી કંપનીનો બ્લુ કલરનો મોડલ ન.REALME C2
(1)862439044022090
(2)862439044022082

21
રીયલમી કંપનીનો ડાર્ક બ્લુ કલરનો મોડલ ન.REALME 8 I
(1)862490057331779
(2)862490057331761

22
રીયલમી કંપનીનો કોફી કલરનો મોડલ ન.RMX 3268
(1)863473056867992
(2)863473056867984

23
રીયલમી કંપનીનો કોફી કલરનો મોડલ ન.RMX 3268
(1)867777054296277
(2)867777054296269

24
વિવો કંપનીનો સફેદ બ્લુ કલરનો X60 મોડલ ન. V2045
(1)861914058171992
(2)861914058171984

25
સેમસંગ કંપનીનો બ્લુ કલરનો મોડલ નં.A7
(1)352982/10/562626/4
(2)352983/10/562626/4

26
સેમસંગ કંપનીનો સફેદ કલરનો મોડલ નં.A 50
(1)357180100402527/01
(2)357181100402525/01

27
સેમસંગ કંપનીનો નેવી બ્લુ કલરનો મોડલ નં.A50
(1)356129102628382/01
(2)356130102628380/01

28
વિવો કંપનીનો રેડ કલરનો Y12 મોડલ VIVO 1904
(1)860183041328991
(2)860183041328983

29
વિવો કંપનીનો બ્લેક-બ્લુ કલરનો Y20 મોડલ V 2068
(1)866720051660930
(2)866720051660922

30
રીયલમી કંપનીનો બ્લુ કલરનો 5 મોડલ RMX11
(1)868581042362731
(2)868581042362723

31
વિવો કંપનીનો સ્કાય કલરનો એન્ડ્રોઇડ મોબાઇલ મોડલ નં.Y20 જેની ડીસ્પ્લે તુટી ગયેલ હોય જેથી IMEI નંબર મેળવી શકાય તેમ ન હોય તે
—-
નોધ:- ઉપરોક્ત વિગત તથા વર્ણન વાળા મોબાઇલ ફોન જો કોઇ વ્યક્તીના હોય તો નીચે જણાવેલ આઇ/ઓ ના કોન્ટેક નંબર ઉપર સપર્ક કરવા વિ છે.

(૧) પૃથ્વીરાજસિંહ ગોહીલ મો.નં.૮૪૦૧૭ ૦૦૮૮૮
(૨) જયંતીભાઇ સોલંકી મો.નં.૯૯૭૯૭ ૦૨૯૦૮


આ કામગીરી કરનાર ટીમ માં
PI શ્રી એમ.આર.સંગાડા  તથા HC  પો.હેડ.કોન્સ. કુલદીપસિંહ કેશરીસિંહ રાઠોડ તથા જયદીપસિંહ ચૌહાણ તથા રમેશભાઇ પરમાર તથા પો.કોન્સ. યુવરાજસિહ ગોહીલ તથા પો.કોન્સ. મયુરસિંહ જાડેજા તથા શક્તીસિંહ જાડેજા તથા વાઘાભાઇ આલ તથા અમરદીપસિંહ જાડેજા તથા પૃથ્વીરાજસિંહ ગોહીલ તથ ક્રીપાલસિંહ ઝાલા તથા જયંતીભાઇ સોલંકી સહિત નાઓ  કાર્યવાહી માં જોડાયેલા હતા.

error: Content is protected !!