ઓસમ્ ડુંગરને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા સરકાર પ્રયત્નશીલ -રાજ્યમંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણી: પાટણવાવ પર્વત તળેટીમાં પરંપરાગત લોકમેળો ખુલ્લો મૂકતાં રાજ્યમંત્રીશ્રી.

રાજકોટ જિલ્લાના પાટણવાવ ગામે ઓસમ ડુંગરની તળેટીમાં માત્રીમાતાના  સાનિધ્યે વર્ષોથી યોજાતા ભાદરવી અમાસના ત્રીદિવસીય પરંપરાગત લોકમેળાને પ્રવાસન રાજ્ય મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણીએ પોરબંદર સાંસદ શ્રી રમેશભાઈ ધડુક ધારાસભ્ય શ્રી લલિતભાઈ વસોયા તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી ડો વલ્લભભાઈ કથીરિયાની વિશેષ ઉપસ્થિતિમાં લોકમેળાને ખુલ્લો મુક્યો હતો.

આ પ્રસંગે મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણીએ જણાવ્યું હતું કે પાટણવાવનો આ ડુંગરએ એક ઐતિહાસિક પવિત્ર ભૂમિ છે જ્યાં માત્રિ માતાજી, ટપકેશ્વર મહાદેવ બિરાજમાન છે. ત્યાં વર્ષોથી પરંપરાગત લોક મેળો ભરાય છે રાજ્ય સરકાર દ્વારા પણ આ ઓસમ્ પર્વતને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા માટે પ્રયાસ થઇ રહ્યા છે અને લોકો માટે સુવિધા ઉભી થઈ રહી છે

ઉલ્લેખનીય છે કે આ લોકમેળો ગોંડલ રાજ્યના સર ભગવતસિંહજીના સમયથી યોજાતો આવે છે. પહેલાના સમયમાં લોકમેળો ડુંગરની ઉપરના ભાગમાં માત્રિ માતાજીના મંદિર પટાંગણમાં બ્રહ્મ ક્ષત્રિય જ્ઞાતિના રીત રિવાજો અને સામાજિક પ્રસંગો સાથે યોજાતો હતો. સમયાંતરે આ લોકમેળો ડુંગર તળેટીમાં યોજાવવા લાગ્યો. પાટણવાવ ગામમાં આવેલ માતાના મઢથી ધજા યાત્રા વાજતે-ગાજતે ડુંગર ઉપર બિરાજમાન માતાજીના મંદિરે લઈ જવામાં આવે છે અને ધ્વજારોહણ થી વિધિવત આ ભાદરવી અમાસના લોકમેળાનો પ્રારંભ થાય છે.

આ લોકમેળામાં રાજકોટ, પોરબંદર, જુનાગઢ વગેરે જિલ્લાના લોકો ઓસમ ડુંગરના કુદરતી વાતાવરણમાં માત્રિ માતાજીના સાનિધ્યમાં યોજાતા લોકમેળાને ઉત્સાહપૂર્વક માણે છે. ભાદરવી અમાસ એકમ અને બીજના દિવસે બ્રહ્મ ક્ષત્રિય જ્ઞાતિ દ્વારા માત્રિ માતાજીના હવન પૂજન બાદ આ મેળો સમાપ્ત થાય છે.

પાટણવાવ લોકમેળાનું આયોજન પાટણવાવ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ જેમાં ૨૩૬ જેટલા પોલીસ જવાન અને ગ્રામરક્ષક જવાનો દ્વારા લોક મેળા માટે બંદોબસ્ત જાળવવામાં આવી રહ્યો છે તેમ પોલીસ અધિકારી શ્રી વિપુલ કોઠીયાએ જણાવ્યું હતું.

પાટણવાવ ગ્રામ પંચાયત સરપંચશ્રી પ્રવીણ ભાઈ પેથાણીએ લોકમેળા શુભારંભે પધારેલ મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણી, સાંસદ શ્રી રમેશભાઈ ધડુક, ધારાસભ્ય શ્રી લલીતભાઈ વસોયા, ડો. વલ્લભભાઈ કથીરિયા, મનીષભાઈ ચાંગેલા, કિશોરભાઈ રાઠોડ, વિરલભાઈ પનારા સહિત આગેવાનોને સત્કાર્યા હતા અને માત્રિમાતાના મંદિરના મહંત શ્રી જયવંતપુરી બાપુએ મહાનુભાવોની ઉપસ્થિતિમાં માતાના મઢ થી ડુંગર ઉપર બિરાજમાન માત્રિમાતાના મંદિરે ધ્વજારોહણ કરાવ્યું હતું.

228 thoughts on “ઓસમ્ ડુંગરને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા સરકાર પ્રયત્નશીલ -રાજ્યમંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણી: પાટણવાવ પર્વત તળેટીમાં પરંપરાગત લોકમેળો ખુલ્લો મૂકતાં રાજ્યમંત્રીશ્રી.

  1. Pingback: faretti binari
  2. Pingback: pec deck
  3. Pingback: lean biome
  4. Pingback: Fiverr Earn
  5. Pingback: Fiverr Earn
  6. Pingback: Fiverr Earn
  7. Pingback: Fiverr Earn
  8. Pingback: Fiverr Earn
  9. Pingback: Fiverr Earn
  10. Pingback: fiverrearn.com
  11. Pingback: fiverrearn.com
  12. Pingback: fiverrearn.com
  13. Pingback: fiverrearn.com
  14. Pingback: fiverrearn.com
  15. Pingback: fiverrearn.com
  16. Pingback: prostadine
  17. Pingback: flatbed broker
  18. Pingback: flatbed broker
  19. Pingback: clima para hoy
  20. Pingback: fiverrearn.com
  21. Pingback: fiverrearn.com
  22. Pingback: french bulldog
  23. Pingback: fiverrearn.com
  24. Pingback: fiverrearn.com
  25. Pingback: fiverrearn.com
  26. Pingback: morkie dog
  27. Pingback: cavapoo
  28. Pingback: springer doodle
  29. Pingback: Intertising
  30. Pingback: isla mahara
  31. Pingback: french bulldog
  32. Pingback: jewelry kay
  33. Pingback: Silver earrings
  34. Pingback: sole mare
  35. Pingback: agen multisbo
  36. Pingback: Fiverr
  37. Pingback: Fiverr.Com
  38. Pingback: blue frenchie
  39. Pingback: french bulldog
  40. Pingback: Warranty
  41. Pingback: Piano service
  42. Pingback: FUE
  43. Pingback: FUE
  44. Pingback: FUE
  45. Pingback: FUE
  46. Pingback: Reliable movers
  47. Pingback: FiverrEarn
  48. Pingback: Fiverr
  49. Pingback: Fiverr.Com
  50. Pingback: FiverrEarn
  51. Pingback: FiverrEarn
  52. Pingback: FiverrEarn
  53. Pingback: Coach
  54. Pingback: Media
  55. Pingback: FiverrEarn
  56. Pingback: FiverrEarn
  57. Pingback: FiverrEarn
  58. Pingback: FiverrEarn
  59. Pingback: partners
  60. Pingback: prostadine buy
  61. Pingback: Immunizations
  62. Pingback: Predictions
  63. Pingback: FiverrEarn
  64. Pingback: FiverrEarn
  65. Pingback: FiverrEarn
  66. Pingback: FiverrEarn
  67. Pingback: live sex cams
  68. Pingback: live sex cams
  69. Pingback: live sex cams
  70. Pingback: FiverrEarn
  71. Pingback: FiverrEarn
  72. Pingback: FiverrEarn
  73. Pingback: FiverrEarn
  74. Pingback: FiverrEarn
  75. Pingback: FiverrEarn
  76. Pingback: FiverrEarn
  77. Pingback: FiverrEarn
  78. Pingback: FiverrEarn
  79. Pingback: FiverrEarn
  80. Pingback: FiverrEarn
  81. Pingback: FiverrEarn
  82. Pingback: FiverrEarn
  83. Pingback: FiverrEarn
  84. Pingback: FiverrEarn
  85. Pingback: FiverrEarn
  86. Pingback: Milk
  87. Pingback: technology
  88. Pingback: dictionary
  89. Pingback: FiverrEarn
  90. Pingback: FiverrEarn
  91. Pingback: FiverrEarn
  92. Pingback: FiverrEarn
  93. Pingback: FiverrEarn
  94. Pingback: FiverrEarn
  95. Pingback: FiverrEarn
  96. Pingback: cheap sex cams
  97. Pingback: fullersears.com
  98. Pingback: live sex cams
  99. Pingback: live sex cams
  100. Pingback: live sex cams
  101. Pingback: frt trigger
  102. Pingback: Litigio fiscal
  103. Pingback: Ice Kream Vapes
  104. Pingback: 늑대닷컴
  105. Pingback: One Peace AMV
  106. Pingback: superslot
  107. Pingback: allgame
  108. Pingback: 918kiss
  109. Pingback: หวย24
  110. Pingback: Body Care
  111. Pingback: pg slot
  112. Pingback: cybersécurité
  113. Pingback: Raahe Guide
  114. Pingback: evisa
  115. Pingback: 300 wsm ammo
  116. Pingback: ozempic
  117. Pingback: 7mm-08 ammo
  118. Pingback: SaaS Lawyer
  119. Pingback: itsMasum.Com
  120. Pingback: itsMasum.Com
  121. Pingback: itsMasum.Com
  122. Pingback: itsMasum.Com
  123. Pingback: itsMasum.Com
  124. Pingback: website
  125. Pingback: itsmasum.com
  126. Pingback: itsmasum.com
  127. Pingback: itsmasum.com
  128. Pingback: joker gaming
  129. Pingback: oslo jobs
  130. Pingback: whitecollar jobs
  131. Pingback: free cam girls
  132. Pingback: Kampus Ternama
  133. Pingback: 918kiss
  134. Pingback: pg slot
  135. Pingback: 918kiss

Comments are closed.

error: Content is protected !!