ગોંડલનો બુટલેગર પાસા હેઠળ જેલહવાલે અમદાવાદની મધ્યસ્થ જેલમાં મોકલાયો.
ગોંડલ ભોજરાજપરા જેલચોકમા રહેતો દારુ નો ધંધાર્થી ગૌરવ અરૂણભાઇ જેઠવા ઉ.વ.30 ની ગેરકાયદેસરની પ્રવુતી અકુંશમા લેવા માટે તેના વિરુદ્ધ પાસાના કાયદા હેઠળ દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજી. રાજકોટની કચેરી તરફ મોકલી આપતા કલેકટર અરૂણ મહેશ બાબુ દ્વારા ગૌરવ ને અટકાયતમા લઇ અમદાવાદ મધ્યસ્થ જેલ હવાલે કરવાનો હુકમ કરતા એસપી જયપાલસિંહ રાઠૈાડ, ડીવાયએસપી પી.એ.ઝાલા ની સુચના અને માર્ગદર્શન હેઠળ પીઆઇ એમ.આર.સંગાડા તથા પોલીસ સ્ટેશન સ્ટાફ દ્રારા આ પાસાની હુકમની બજવણી કરી મજકુર ઇસમને પાસા હેઠળ અટકાયત કરી અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો આ કાર્યવાહી કરવામાં હેડ કોન્સ્ટેબલ હરેન્દ્રસિંહ રઘુવીરસિંહ , રાજદીપસિહ , જયદીપસિહ ખુમાનસિહ ,કુલદીપસિહ કેશરીસિહ પણ જોડાયા હતા.
228 thoughts on “ગોંડલનો બુટલેગર પાસા હેઠળ જેલહવાલે અમદાવાદની મધ્યસ્થ જેલમાં મોકલાયો.”
Comments are closed.