જામકંડોરણામાં રાષ્ટ્ર પ્રેમી યુવાનો દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવી.

ધારાસભ્ય જયેશ રાદડિયા એ હાજરી આપી હતી.મુસ્લિમ સમાજ એકતા મંચ દ્વારા જયેશ રાદડિયા નું સાલ ઓઢાડી સન્માન કરવાંમાં આવ્યું હતું.જેમાં તાલુકા ભાજપ પ્રમુખ ચંદુભા ચૌહાણ,સરપંચ બાલાભાઈ બગડા,ભાજપ યુવા પ્રમુખ મયંક પટેલ,ગૌ સેવા સમિતિ ના પ્રમુખ ક્રિપાલસિંહ જાડેજા પીપરડી,

ભાજપ યુવા અગ્રણી આશિષ કોયાણી,ટિનુભા જાડેજા,વજુભાઈ બાલધા,પૂર્વ સરપંચ ગૌતમ વ્યાસ,પરાગ ભટ્ટ, જય દવે,બ્રિજરાજસિંહ જાડેજા મુસ્લિમ સમાજ યુવા આગેવાન જાવેદભાઈ,હનીફ ઠેબા,શકીલભાઈ તેમજ જામકંડોરણા રાજકીય સામાજિક અને વેપારી આગેવાનો હાજર રહ્યા હતાં.

અહેવાલ:- હરપાલસિંહ જામકંડોરણા

error: Content is protected !!