રાજ્યના ૧૯૨ બિનહથિયારી પી.એસ.આઇ.ની પી.આઈ તરીકે બઢતી સાથે બદલી કરતા ડીજી રાજકોટ ગ્રામ્યના ૧૦ અને શહેરના ૪ મળી ૧૪ પી.એસ.આઈ.ની પણ બઢતી સાથે બદલીઃ તહેવારો પહેલા જ પોલીસબેડામાં ખુશીનો માહોલ.
રાજ્યના ૧૯૨ બિનહથિયારી પી.એસ.આઈની બદલી સાથે પી.આઈ તરીકે બઢતી ડી.જી આશિષ ભાટિયાએ કરતા પોલીસબેડામાં તહેવારો પહેલા જ ખુશીનો માહોલ છવાઈ જવા પામ્યો છે.રાજકોટ ગ્રામ્યના ૫ અને શહેરના ૪ મળી કુલ ૯ પી.એસ.આઈને બદલી સાથે બઢતી અપાઈ છે . રાજકોટ શહેરના પી.એસ.આઇ. જતીનકુમાર બાલાભાઈ પટેલને ઇન્ટેલિજન્સમાં , રાજકોટ ગ્રામ્યના પી.એસ.આઈ પુનમ સુંદરજીભાઈ કોરીંગાને બઢતી સાથે ઈન્ટેલીજન્સમાં , શહેરના ભગીરથસિંહ ગોહિલને ફરજ રાજકોટ ગ્રામ્યના ક્રિપાલસિંહ કાતુભા સ્થળ પર જ , રાજકોટ ગ્રામ્યના જાડેજાને રાજકોટ ગ્રામ્યમાં જ , રાજકોટ વેજાંનદ ગોજીયાને અમદાવામાં , રાજકોટ ગ્રામ્યના રમેશ સિંધુને બઢતી સાથે શહેરના તેજેન્દ્રસિંહ ગઢવીને અમદાવાદ શહેરમાં , રાજકોટ ગ્રામ્યના વડોદરામાં , રાજકોટ ગ્રામ્યના વિશાલ કિશનકાન્ત ગાલવેલકરને હિતેન્દ્રસિંહ રાણાને એસીબીમાં પોરબંદરમાં , રાજકોટના હંસાબેન મુકાયા છે . ગઢવીને જુનાગઢમાં , રાજકોટ ગ્રામ્યના સૌરીન ખરાડીને બોટાદમાં , રાજકોટ ગ્રામ્યના તસ્લીમહેમદરને સી.આડી.ડી. ક્રાઈમમાં , રાજકોટ ગ્રામ્યના વિજય કોલદરાને સુરત શહેરમાં , રાજકોટ ગ્રામ્યના હેમેન્દ્ર ધાંધલને વડોદરા શહેરમાં , રાજકોટ જયારે આણંદના પી.એસ.આઈ ગીરીરાજસિંહ ડોડીયાને રાજકોટ શહેરમાં , સી.આઈ.ડી ક્રાઈમના રાજેશ તુલજાશંકર વ્યાસને રાજકોટ શહેરમાં , અમદાવાદ શહેરના ખોડુભા કરપડાને રાજકોટ શહેરમાં , સુરતના ઇલાબેન સાવલિયાને રાજકોટ શહેરમાં મુકાયા છે.
334 thoughts on “રાજ્યના ૧૯૨ બિનહથિયારી પી.એસ.આઇ.ની પી.આઈ તરીકે બઢતી સાથે બદલી કરતા ડીજી રાજકોટ ગ્રામ્યના ૧૦ અને શહેરના ૪ મળી ૧૪ પી.એસ.આઈ.ની પણ બઢતી સાથે બદલીઃ તહેવારો પહેલા જ પોલીસબેડામાં ખુશીનો માહોલ.”
Comments are closed.