શાપર વેરાવળ પો.સ્ટે.ના કાંગશીયાળી ગામ શીખર પેલેસ એપાર્ટમેન્ટ એ,વિંગ.ચોથો માળ ફ્લેટ નં.૪૦૪ માં રહેતા નીલેશભાઇ કિશોરભાઇ માકડીયા ( લાલાણી ) ના રહેણાંક મકાનમાં જુગાર રમતા કુલ ૮ શકુનીઓ ઝડપાયા.
રાજકોટ રૂરલ ક્રાઈમ બ્રાન્ચના PI વિજય ઓડેદરા તથા PSI એસ.રાણાની ટીમ દોરડો.પોલીસે કુલ રૂ . ૩૯,૨૦૦ / -નો મુદામાલ જપ્ત.
રાજકોટ એલ.સી.બી. સ્ટાફના HC મહિપાલસિંહ જાડેજા , અનીલભાઇ ગુજરાતી તથા રૂપકભાઇ બોહરા તથા પો . કોન્સ . પ્રહલાદસિંહ રાઠોડ નાઓને મળેલ હકિકત આધારે લોધીકા તાલુકાના શાપર પો.સ્ટે . વિસ્તારમાં કાંગશીયાળી ગામ શીખર પેલેસ એપાર્ટમેન્ટ એ . વિંગ , ચોથો માળ ફ્લેટ નં . ૪૦૪ માં રહેતા નીલેશભાઇ કિશોરભાઇ માકડીયા ( લાલાણી ) ના રહેણાંક મકાનમાં પૈસા તથા ગંજીપતાના પાના વડે તીન પતીનો નસીબ આધારીત હારજીત નો જુગાર રમતા છ પુરૂષ તથા બે સ્ત્રીઓને કુલ સેકડ રકમ રૂ ૨૦,૨૦૦ / – સહિત કુલ રૂ . ૩૯,૨૦૦ / – ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહિ કરવામાં આવેલ છે .
આરોપીઓ ( ૧ ) નીલેશભાઇ કિશોરભાઇ માકડીયા ( લાલાણી ) ઉ.વ. ૪૩ રહે- કંગશીયાળી ગામ , શીખર પેલેસ એપાર્ટમેન્ટ , એ વિંગ , ચોથો માળ ફ્લેટ નં . ૪૦૪ તા લોધીકા ( ૨ ) હિંમતભાઇ કાંતીલાલ દેવહિતકા ઉ.વ. ૩૨ રહે- રાજકોટ , વાવડી , રાધેશ્યામ ગૌશાળા પાસે વસુંધરા ટેનામેન્ટ ( ૩ ) રાજેન્દ્રસિંહ કિરીટસિંહ સરવૈયા ઉ.વ. ૬૦ રહે- રાજકોટ , એ.જી.સોસાયટી , કાલાવડ રોડ , એલ ( ૨ ) ( ૪૨ ) ( ૪ ) સંદિપસિંહ પ્રતાપસિંહ ઝાલા ઉ.વ .૩૪ રહે- રાજકોટ , સાંઢીયા પુલ નીચે , રીધ્ધી સીધ્ધી પાર્ક શેરી નં .૨ ( ૫ ) રૂગનાથભાઇ માધવજીભાઇ મહેતા ઉ.વ .૫૩ રહે- રાજકોટ , ત્રીમુર્તી પાર્ક ૧૫૦ ફુટ રીંગ રોડ તપોવન સ્કુલ પાસે ( ૬ ) ધવલભાઇ સુરેશભાઇ સંચાણીયા ઉ.વ .૨૫ રહે . રાજકોટ , વિશ્વકર્મા નીવાસ , રીધ્ધી સીધ્ધી પાર્ક , શેરી નં . ૨ એ ( ૭ ) ભગવતીબેન વા.ઓ. વિજયભાઇ ચંદુભાઇ સોનરાજ ઉ.વ. ૩૫ રહે- રાજકોટ , બ્રેઠારીયા સોલવન્ટ , હુશેની ચોક ( ૮ ) વનીતાબેન વા.ઓ. રામજીભાઇ છગનભાઇ વાઘેલા ઉ.વ. ૬૫ રહે . રાજકોટ , ગુરૂપ્રસાદ ચોક અંકુર રોડ , ગેપાલ પાર્ક સોસાયટી કબજે કરેલ મુદામાલમા
( ૧ ) રોકડા રૂ . ૨૦,૨૦૦ / – ( ૨ ) ગંજીપતાના પાના કિ.રૂ. ૦૦ / – ( ૩ ) પાંચ મોબાઇલ ફોન કિ.રૂ. ૧૯,૦૦૦ / મળી કુલ કિ.રૂ. ૩૯,૨૦૦ / – નો મુદામાલ કબ્જે
કામગીરી :- રાજકોટ રૂરલ LCB બ્રાન્ચના PI વી.વી.ઓડેદરા તથા PSI એસ.જે.રાણા તથા ASI મહેશભાઇ જાની તથા પો . હેડ કોન્સ . મહિપાલસિંહ જાડેજા , અનીલભાઇ ગુજરાતી રૂપકભાઇ બોહરા તથા પો . બ્રેન્સ પ્રહલાદસિંહ રાઠોડ , ભાવેશભાઇ મકવાણા અમુભાઇ વિરડા , સાહિલભાઇ ખોખર , અનીરૂધ્ધસિંહ જાડેજા સહિતના જોડાયા હતા.