ગોંડલ સીટી પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી નાશતો ફરતો આરોપીને પકડી પાડતી રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાંચ.
રાજકોટ રૂરલ ક્રાઈમ બ્રાન્ચ પીઆઇ વિજય ઓડેદરા તથા PSI એસ.જે.રાણાની ટીમે આરોપી રામજી સરવૈયાને ગોંડલ શહેરના આશાપુરા ચોકડી પાસેથી ઝડપી પાડ્યો….
પ્રાપ્ત વિગત મુજબ રૂરલ ક્રાઈમ બ્રાન્ચના લ HC મહિપાલસિંહ જાડેજા, અનીલભાઇ ગુજરાતી તથા રૂપકભાઇ બોહરા તથા પો. કોન્સ. પ્રહલાદસિંહ રાઠોડ નાઓને સંયુક્તમાં મળેલ હકીકત આધારે ઇ-ગુજકોપ તથા પોકેટ-કોપની મદદથી છેલ્લા દોઢ વર્ષથી ગોંડલ સીટી પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૧૩૦૧૫૨૧૦૧૧૧/૨૦૨૧ પ્રોહી કલમ- ૬૫એઇ,૧૧૬બી,૮૧,૯૮(૨) મુજબના કામના નાશતા ફરતા આરોપીને ગોંડલ શહેર વિસ્તારમાંથી પકડી કોવીડ-૧૯ નો ટેસ્ટ કરાવવા સારૂ હસ્તગત કરેલ છે.
હસ્તગત કરેલ આરોપી- રામજીભાઇ વિભાભાઇ સરવૈયા જાતે- કોળી ઉ.વ. ૨૬ રહે- ગરાંભડી તા. સાયલા જી. સુરેન્દ્રનગર
કામગીરી રાજકોટ રૂરલ LCB બ્રાન્ચના PI વી.વી.ઓડેદરા તથા PSI એસ.જે.રાણા તથા ASI મહેશભાઇ જાની તથા HC મહિપાલસિંહ જાડેજા ,અનીલભાઇ ગુજરાતી ,રૂપકભાઇ બોહરા તથા PC પ્રહલાદસિંહ રાઠોડ તથા પો. હેડ કોન્સ. અમુભાઇ વિરડા તથા નરેન્દ્રભાઇ દવે તથા સાહિલભાઇ ખોખર તથા અનીરૂધ્ધસિંહ જાડેજા સહિતના જોડાયા હતા.
219 thoughts on “ગોંડલ સીટી પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી નાશતો ફરતો આરોપીને પકડી પાડતી રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાંચ.”
Comments are closed.