મુંબઈ મુકામે યોજાયેલ Export Import સેમિનાર યોજાયો.
નવી મુંબઈ ખાતે import તેમજ export બીઝનેસ માટે એક ખાસ સેમિનાર નું આયોજન safe Exim તેમજ Export import ક્ષેત્ર ના ગવરમેન્ટ અધિકારીઓ ના સહયોગ થી થયું, જેમાં ઓલ ઇન્ડિયા માંથી અનેક નિષ્ણાંતો એ ભાગ લીધો હતો તેમજ ખુબજ જાણકારી મેળવી હતી. આ સેમિનાર માં ગોંડલ ના તેમજ હાલ અમદાવાદ થી યુવા નિષ્ણાંત સાગર અગ્રાવત એ રાજકોટ / અમદાવાદ જિલ્લામાં થી પ્રતિનિધિત્વ કર્યું હતું સાગર અગ્રાવત એ બીઝનેસ ક્ષેત્રે થતાં ફ્રોs અને તે વિશે જાગૃકતા વિશે ખુબજ જાણકારી આપી બધાને સાવચેત કાર્યા, પૂરા નોલેજ સાથે સ્પર્ધામાં કેવી રીતે આવી શકાય તે વિશે વાત કરી સેમિનાર ના president ઇન્દ્રજીત ધાર તેમજ સેક્રેટરી Jalaj મોહન તેમજ ડેપ્યુટી સેક્રેટરી Nitesh અડ્રેશરા દ્વારા સાગર અગ્રાવત ને તેમની સેવા માટે ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું તેમજ ૨૦ થી વધુ રાજ્ય માંથી exporters જાણકારો જોડાયા હતા,
રસ ધરાવનાર તમામ ને મુંબઈ JNPT port પર જાત માહિતી માટે practical જાણકારી આપી હતી આ તકે n s i c ના ચેરમેન પણ હજાર રહી વિશેષ જાણકારી આપી, ગવર્મેન્ટ વિભાગ F i e o દ્વારા પણ માહિતી મળી. E c g c અંગે વધુ પ્રકાશ પાડવામાં આવ્યો સેમિનાર ખુબજ સફળ રહ્યો હતો.