ગોંડલ શહેરના ભગવતપરા વિસ્તારમાં રહેતો અલ્પેશ ઉર્ફે અપ્પુ રાઠોડને સુરત લાજપોર જેલ ખાતે ધકેલતી ગોંડલ સિટી પોલીસ.

ગોંડલ સીટી ભગવતપરામા રહેતો અને નાગદાદાના ઓટા પાસે બેસતો અને અવારનવાર મીલકત સંબંધી તેમજ ચોરી તેમજ અપહરણ જેવા ગંભીર ગુન્હામા અવાર નવાર પડકાયેલ અલ્પેશ ઉર્ફે અપ્પુ સ/ઓ હરેશભાઇ રાઠોડ જાતે અનુ.જાતી ઉ.વ.૨૨ રહે. ગોડલ ભગવતપરા પરા શેરી નબર ૧૨/૩૧ વાળાની ગેરકાયદેસરની પ્રવુતી અકુંશમા લેવા સારુ મજકુર વીરૂધ્ધ પાસાના કાયદા હેઠળ દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજી. સા. રાજકોટની કચેરી તરફ મોકલી આપતા અરૂણ મહેશ બાબુ સાહેબ કલેકટર અને જીલ્લા મેજીસ્ટ્રેટ શ્રી રાજકોટનાઓ મજકુર ઇસમને અટકાયતમા લઇ સુરત (લાજપોર) મધ્યસ્થ જેલ હવાલે કરવાનો હુકમ કરતા શ્રી જયપાલસિંહ રાઠૈાડ સાહેબ પોલીસ અધિક્ષક રાજકોટ ગ્રામ્ય તથા શ્રી પી.એ.ઝાલા સાહેબ ના.પો.અધિ. ગોંડલનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ ગોંડલ સીટી પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. એમ.આર.સંગાડા તથા પોલીસ સ્ટેશન સ્ટાફ દ્રારા આ પાસાની હુકમની બજવણી કરી મજકુર ઇસમને પાસા હેઠળ અટકાયત કરી સુરત (લાજપોર) મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવા તજવીજ કરવામા આવેલ છે

અલ્પેશ ઉર્ફે અપ્પુ સ/ઓ હરેશભાઇ રાઠોડ જાતે અનુ.જાતી ઉ.વ.૨૨ રહે. ગોડલ ભગવતપરા પરા શેરી નબર ૧૨/૩૧


કામગીરી કરનાર ગોંડલ સિટી પોલીસ મથકના PI એસ.એમ.સંગાડા તથા HC હરેન્દ્રસિંહ જાડેજા રાજદીપસિહ ચુડાસમા ,જયદીપસિહ ચૌહાણ,કુલદીપસિહ રાઠોડ ,અમરદીપસિહ જાડેજા વાઘાભાઇ આલ શક્તિસિહ જાડેજા સહિત જોડાયા હતા

error: Content is protected !!