Views: 1,090
ગોંડલ સ્ટેશન પ્લોટ માં આવેલ GEB ઓફિસ પાસે થી પસાર થતા બાઈક ચાલક ને ગોંડલ ડી સ્ટાફ ની ટીમે ચેક કરતા બાઈક ચાલક હર્ષદ ચૌહાણ પાસે થી 6 બોટલ ઈંગ્લીશ દારૂ, એક મોબાઈલ અને એક બાઈક કુલ 23,100/- ના મુદામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.