કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહે ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કર્યા કેન્દ્રિય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહે સજોડે ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી.
કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
આ પ્રસંગે દેવભૂમિ દ્વારકા મંદિર ટ્રસ્ટના શ્રી ધનરાજભાઈ નથવાણી, શ્રી મુળુભાઇ બેરા, દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મોહનભાઇ બારાઈ, ખેરાજભાઈ કેર, ઓખા શહેર ભાજપ પ્રમુખ દિલીપભાઈ કોટેચા, દેવભૂમિ દ્વારકા તાલુકા ભાજપ પ્રમુખ વરજાગભાઈ માણેક, ઓખા નગરપાલિકા પ્રમુખ ઉષાબેન ગોહેલ, દેવભૂમિ દ્વારકા તાલુકા પંચાયત પ્રમુખ ભારતીબેન કેર, દેવભૂમિ દ્વારકા જિલ્લા ઉપપ્રમુખ નયનાબા રાણા, દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત સદસ્ય, લુણાભા સુમણિયા, દેવભૂમિ દ્વારકા ભાજપ જિલ્લા મંત્રી રમેશભાઈ હેરમા અને દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત સદસ્ય જે. કે. હથિયા સહિતનાએ કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી નું સ્વાગત કર્યું હતું.
252 thoughts on “કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહે ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કર્યા કેન્દ્રિય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહે સજોડે ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી.”
Comments are closed.