મોરબી જીલ્લા નાં હળવદ ગામની દર્દનાક દુર્ધટના મામલે કારખાનામાં માલિક,સુપર વાઈઝર સહીત ૮ વિરુદ્ધ ગુન્હો નોંધાયો:છ વ્યક્તિ ની ધડપકડ.

હળવદ જીઆઈડીસીમાં મીઠાના કારખાનામાં દીવાલ પડતા દર્દનાક ધટના બની હોય જેમાં ૧૨ શ્રમિકોના મૃત્યુને પગલે હળવદ અને મોરબી જીલ્લો શોકમય બન્યો હતો અને મૃતક શ્રમિકોને શ્રદ્ધાંજલિ પાઠવામાં આવી હતી તો ધટના મામલે હળવદ પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે જેમાં કારખાનાના ભાગીદારો, મહેતાજી, સુપરવાઈઝર સહિતના આઠ સામે તેમજ તપાસમાં ખુલ્લે તે ઈસમો વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે

મળતી માહિતી મુજબ હળવદ જીઆઈડીસીમાં આવેલ સાગર કેમ એન્ડ ફુડ સોલ્ટ ફેકટરીમાં ગત તા.૧૮ના રોજ બપોરના સમયે દીવાલ ધસી પડતા ૧૨ શ્રમિકોના મૃત્યુ મામલે આ ઘટનામાં પિતા તેમજ બેન ગુમાવનાર મૂળ કચ્છના રાપર તાલુકાના સવાઈ ગામના અને હાલ હળવદ ખાતે રહેતા રાજેશ ઉર્ફે લખું રમેશભાઈ પીરાણાએ હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે કે કારખાનાના ભાગીદાર અફઝલભાઇ અલારખાભાઇ ઘોણીયા, રાજેશકુમાર મહેંદ્રકુમાર જૈન, કિશનરામ લાલારામ ચૌધરી, દેવો ઉર્ફે વારીસ અલારખાભાઇ ઘોણીયા, આત્મારામ કિશનરામ ચૌધરી, સુપરવાઇઝર એકાઉન્ટન્ટ એવા સંજયભાઇ ચુનીલાલ ખત્રી, મનોજભાઇ રેવાભાઇ સનુરા, આસીફ ભાઇ નુરાભાઇ તથા તપાસમાં જે ખુલે તે વ્યક્તિઓ એ સાગર કેમ એન્ડ ફુડ સોલ્ટના કારખાનાના ભાગીદારો દ્વારા પાયા ભર્યા વગર તથા બીમ કોલમ ભર્યા વગરની લાંબી તથા ઉંચી દીવાલ બનાવી પોતે તમામ જાણતા હોય કે દીવાલ નબળી છે છતા દીવાલની લગોલગ મીઠુ ભરેલ બોરીઓ દીવાલની ઉંચાઇ કરતા વધારે ઉંચાઇ સુધી બોરીઓની થપ્પીઓ કરાવી વધુ બોરીઓ તેજ થપ્પામાં નખાવવાનુ ચાલુ રાખતા દીવાલ ધસી પડતા રમેશભાઇ મેઘાભાઇ કોળી, દીલીપભાઇ રમેશભાઇ કોળી, શ્યામભાઇ રમેશભાઇ કોળી, દક્ષાબેન રમેશભાઇ કોળી, શીતલબેન દીલીપભાઇ કોળી, દીપક દીલીપભાઇ કોળી ઉ.3, ડાયાભાઇ નાગજીભાઇ ભરવાડ, રાજીબેન ડાયાભાઇ ભરવાડ, દેવીબેન ડાયાભાઇ ભરવાડ, રમેશભાઇ નરશીભાઇ પીરાણા, કાજલબેન રમેશભાઇ પીરાણા અને રાજેશભાઇ જેરામભાઇ મકવાણાને માથાના તથા શરીર ના ભાગે ઇજા થતા મૃત્યુ થયેલ અને તેમજ સંજયભાઇ રમેશભાઇ કોળી તથા આશાબેન ડાયાભાઇ ભરવાડને શરીર ઉપર ગંભીર ઇજા થયેલ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આ ગંભીર બનાવ મામલે પોલીસે રાજેશ રમેશભાઈ પીરાણાની ફરિયાદને આધારે કારખાનાના માલીક, સંચાલકો,સુપરવાઇઝર તથા તપાસમાં ખુલ્લે તે તમામ વિરુદ્ધમાં જાણી જોઈને માનવ જીંદગી જોખમાઇ તે રીતે બેદરકારી, નિષ્કાળજી રાખવા ઉપરાંત બાળ શ્રમિકોને કામે રાખવા મામલે આઈપીસી કલમ ૩૦૪, ૩૦૮, ૧૧૪ તથા બાળ અને તરુણ કામદાર પ્રતિબંધની કલમ ૩૩ તેમજ ૧૪ મુજબ ગુન્હો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

106 thoughts on “મોરબી જીલ્લા નાં હળવદ ગામની દર્દનાક દુર્ધટના મામલે કારખાનામાં માલિક,સુપર વાઈઝર સહીત ૮ વિરુદ્ધ ગુન્હો નોંધાયો:છ વ્યક્તિ ની ધડપકડ.

  1. Pingback: fly pec machine
  2. Pingback: Fiverr Earn
  3. Pingback: Fiverr Earn
  4. Pingback: Fiverr Earn
  5. Pingback: Fiverr Earn
  6. Pingback: Fiverr Earn
  7. Pingback: Fiverr Earn
  8. Pingback: Fiverr Earn
  9. Pingback: fiverrearn.com
  10. Pingback: fiverrearn.com
  11. Pingback: fiverrearn.com
  12. Pingback: fiverrearn.com
  13. Pingback: fiverrearn.com
  14. Pingback: fiverrearn.com
  15. Pingback: fiverrearn.com
  16. Pingback: fiverrearn.com
  17. Pingback: hair loss
  18. Pingback: Freight Broker
  19. Pingback: TLI
  20. Pingback: fiverrearn.com
  21. Pingback: fiverrearn.com
  22. Pingback: weather tomorrow
  23. Pingback: fiverrearn.com
  24. Pingback: fiverrearn.com
  25. Pingback: french bulldog
  26. Pingback: fiverrearn.com
  27. Pingback: fiverrearn.com
  28. Pingback: exotic bully
  29. Pingback: bernedoodle
  30. Pingback: springerdoodles
  31. Pingback: cavapoo
  32. Pingback: blockchain
  33. Pingback: jewelry kay
  34. Pingback: multisbo slot
  35. Pingback: Fiverr.Com
  36. Pingback: Warranty
  37. Pingback: Piano trading
  38. Pingback: Local movers
  39. Pingback: Reliable movers
  40. Pingback: FiverrEarn
  41. Pingback: FiverrEarn
  42. Pingback: FiverrEarn
  43. Pingback: FiverrEarn

Comments are closed.

error: Content is protected !!