Jamnagar-Amazon કંપની સામેં એક લાખનો વળતર નો દાવો.
પ્રાપ્ત વિગત મુજબ જામનગર શહેરના રહીશ તેજુભા એસ જાડેજા એ Amazon કંપની માંથી ઑનલાઇન ચિલ્ડ્રન વેર અંગે તા ૧૪:૦૨:૨૦૨૨ ના રોજ ઓનલાઈન પિંક કલરનું ફ્રોક આઠ થી નવ વર્ષ ની ગર્લસ નું ઓડર કરેલ અરજદારે જે ઓડર કરેલ તેને બદલે બીજી પેટન નું કંપનીએ મોકલેલ જેથી ફરિયાદીએ તે પ્રોડક રિટન કરવા છતાં વારંવારની વિનંતી છતાં સામાવાળાએ ફરિયાદીને યોગ્ય સર્વિસ પુરી પડેલ નહિ તેમજ બીજી વખત તા : ૨૭:૦૨ ૨૦૨૨ ના રોજ ફરિયાદીના ઓડર માં બીજી વખત ઈરાદા પૂર્વક ખામી યુક્ત પ્રોડક મોકલેલ આમ વારંવાર ફરિયાદી નાણાં ચૂકવી કંપની પાસેથી ખરીદીને લગતી આઈટમો ગ્રાહક તરીકે ખરીદતા હોય તેમ છતાં ખામી યુક્ત સેવા અને ડિફેક્ટ ફૂલ સર્વિસ amazon કંપની દ્વારા કરાવવામાં આવતી હોય તથા અનેક વાર રિટન રિકવેસ્ટ કરવા છતાં ડિલિવરી કંપની દ્વારા પેકેઝ નોટ રેડી ના ના મેસેજ કરી અને આપો આપ રિટન રિકવેસ્ટ ક્લોઝ કરી નાખતા હોય જેથી ફરિયાદી એ પોતાના વકીલ શ્રી કે,એચ,ઠાકર મારફત રૂ ૧,૦૦,૦૦૦/- નું વળતર ખામી યુક્ત સેવાઓ બદલ મળવા amazon કંપની વિરુદ્ધ દાવો દાખલ કરેલ છે
નામદાર કન્ઝ્યુમર ફોરમ કોર્ટ જામનગરનાઓએ ફરિયાદીના વકીલની દલીલોને ધ્યાને લઈ ફરિયાદીની ફરિયાદ એડમિટ કરી સામાવાળાઓને સમન્સ કાઢ વાનો હુકમ કરેલ છે
228 thoughts on “Jamnagar-Amazon કંપની સામેં એક લાખનો વળતર નો દાવો.”
Comments are closed.