Gondal-ગોંડલ સીટી વિસ્તારમાંથી ચોરી કે છળકપટ થી મેળવેલ મોટર સાયકલ સાથે સિકંદર બ્લોચ(મકરાણી) ને પકડી પાડતી રાજકોટ લૉકલ ક્રાઇમ બ્રાન્ચ.
રાજકોટ રૂરલ રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક સંદિપસિંહ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ નાઓએ વણશોધાયેલ મીલ્કત વિરૂધ્ધના ગુનાઓ શોધી કાઢવા અંગે સુચનાઓ આપેલ હતી જે અન્વયે એલ. સી.બી.રાજકોટ ગ્રામ્ય ના પોલીસ ઇન્સ . વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. એસ.જે.રાણાસાહેબના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.શાખાના સ્ટાફનાઓ મિલકત વિરૂધ્ધના ગુન્હાઓ કરતા ગુન્હેગારોને શોધી પકડી પાડવા માટેની કામગીરીમાં હતાં
તે દરમ્યાન પો . હેડ કોન્સ . મહિપાલસિંહ જાડેજા તથા પો . હેડ કોન્સ . અનીલભાઇ ગુજરાતી તથા રૂપકભાઇ બોહરા નાઓને સંયુકતમાં ચોક્કસ ખાનગી બાતમીદારો મારફતે મળેલ હકિકત આધારે એક ઇસમને ગોંડલ ભગવતપરા બરકાતીપરામાંથી ચોરી કે છળકપટ થી મેળવેલ મોટર સાયકલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહિ કરવામાં આવેલ છે . અટક કરેલ આરોપીઓ સીંકદર મહમદહુસૈન બ્લોચ જાતે.મકરાણી ઉ.વ .૪૦ રહે . ગોંડલ ભગવતપરા બરકાતીપરા ખાડામાં બાલમંદિર કબજે કરેલ મુદામાલ > હિરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મો.સા જેના એન્જીન નંબર- HA10EJC9M04810 છે જે મો.સા. કિ.રૂ .૨૦,૦૦૦ / > જે મોસા.બાબતે વેરીફાય કરતા જેના રજી.નં- GJ – 11 – AL – 1815 છે કામગીરી કરનાર ટીમ રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય પોલીસ ઈન્સ.શ્રી વી.વી.ઓડેદરા તથા પો . સબ ઇન્સ . શ્રી એસ.જે.રાણા તથા એ.એસ.આઇ મહેશભાઇ જાની , પો . હેડ કોન્સ . મહિપાલસિંહ જાડેજા , અનીલભાઇ ગુજરાતી , રૂપકભાઇ બોહરા તથા પો . કોન્સ . ભાવેશભાઇ મકવાણા નાઓ દ્રારા કરવામાં આવેલ છે .
224 thoughts on “Gondal-ગોંડલ સીટી વિસ્તારમાંથી ચોરી કે છળકપટ થી મેળવેલ મોટર સાયકલ સાથે સિકંદર બ્લોચ(મકરાણી) ને પકડી પાડતી રાજકોટ લૉકલ ક્રાઇમ બ્રાન્ચ.”
Comments are closed.