Gondal-ગોંડલના બાળકોએ ગુજરાત કરાટે કોમ્પિટિશનમાં જગમગીયા અને ગોંડલ ને કરાટે લેવલમાં ગુજરાતમાંથી ઉચ્ચ કોટી સારું એવું સ્થાન અપાવ્યું ગોંડલના તારલા ઓએ.
.
તારીખ 2/3 મી મે દેવ ખાતે ઓલ ઇન્ડિયા વાડો કાઈ દ્વારા ગુજરાત કરાટે કોમ્પિટિશન આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગોંડલના 17 બાળકોએ ભાગ લીધો હતો જેમાં ગુજરાતમાંથી 350 બાળકોએ ભાગ લીધો હતો જેમાં ગોંડલના બાળકોએ ગોલ્ડ અને સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવીને ગોંડલ ને કરાટે માં સારી એવી રીતે ઉચ્ચ કોટી સ્થાન અપાવ્યું હતું
જેમાં બાળકો ગોંડલ માં આવેલું વંદના હોબી સેન્ટર મા ઘણા સમયથી સનસેઈ જીગ્નેશ આર ગોરી અને ધવલ આર ગોરી પાસેથી કરાટે ની સારી એવી તાલીમ મેળવે છે અને ગોંડલમાં થી ઘણી બધી બાર ગામ કોમ્પિટિશનમાં ભાગ લેવડાવે છે અને આ વખતે ગુજરાત કોમ્પિટિશનમાં બે કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં કરાટે ( કાતા એને ફાઇટ) નું આયોજન કરાયું હતું આ કોમ્પિટિશનમાં ગોંડલના બાળકોએ બંને કોમ્પિટિશનમાં મેડલ મેળવ્યા હતા જેમકે.રિધી . કાતા મા ગોલ્ડ મેડલ
ક્રિશ . કાતા મા સિલ્વર મેડલ કલર ફાઇટમાં બ્રોન્ઝ મેડલ
જય .કાતા ગોલ્ડ મેડલ અને ફાઇટમાં ગોલ્ડ મેડલ
રાજવી બા.કાતા મા સિલ્વર મેડલ
માધવ . કાતા મા ગોલ્ડ અને આ ફાઇટમાં ગોલ્ડ મેડલ
પાર્થ રાજસિંહ .કાતા મા બોન્ઝ મેડલ
કુણાલ સિંહ .કાતા મા સિલ્વર મેડલ
નિવ ફાઇટમાં ગોલ્ડ મેડલ
કાર્તિક .કાતા મા ગોલ્ડ મેડલ
દેવાંશી .કાતા મા બોન્ઝ મેડલ
પ્રગતિ. કાતા મા ગોલ્ડ અને આ ફાઇટમાં ગોલ્ડ મેડલ
હિતીક્ષા .કાતા મા સિલ્વર મેડલ એન ફાઇટમાં ગોલ્ડ મેડલ
યશોધન .કાતા મા બોન્ઝ મેડલ
હેમલ. કાતા મા બોન્ઝ મેડલ એને ફાઇટ મા સિલ્વર મેડલ
દર્શિત. કાતા મા સિલ્વર મેડલ એન ફાઇટમાં બ્રોન્ઝ મેડલ
હિત .કાતા મા સિલ્વર મેડલ
આ રીતે ગોંડલના બાળકોએ ગોલ્ડ-સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવીને ગોંડલ નું નામ રોશન કર્યું હતું.
278 thoughts on “Gondal-ગોંડલના બાળકોએ ગુજરાત કરાટે કોમ્પિટિશનમાં જગમગીયા અને ગોંડલ ને કરાટે લેવલમાં ગુજરાતમાંથી ઉચ્ચ કોટી સારું એવું સ્થાન અપાવ્યું ગોંડલના તારલા ઓએ.”
Comments are closed.