આંતર રાજયમાં કાસ્ટીંગના પાઇપની ચોરી કરનાર ગેંગના ૧૫ સભ્યોને ધાડ પાડવાની તૈયારી સાથે પકડી પાડતી લૉકલ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ રૂરલ.

રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક સંદિપસિંહ  તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણા એ વણશોધાયેલ મીલ્કત વિરૂધ્ધના ગુનાઓ શોધી કાઢવા અંગે સુચનાઓ આપેલ હતી જે અન્વયે એલ.સી.બી.રાજકોટ ગ્રામ્ય ના પોલીસ ઇન્સ. શ્રી એમ.એન.રાણા ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. શાખાના સ્ટાફનાઓ મિલકત વિરૂધ્ધના ગુન્હાઓ કરતા ગુન્હેગારોને શોધી પકડી પાડવા માટેની કામગીરીમાં હતાં તે દરમ્યાન મળેલ પો.હેડ.કોન્સ. રવિદેવભાઇ બારડ,  પો.કોન્સ.દિવ્યેશભાઇ સુવા,નીલેશભાઇ ડાંગર, ભાવેશભાઇ મકવાણા નાઓને સંયુકતમાં ચોક્કસ બાતમીરાહે હકિકત મળેલ જે હકિકત આધારે ઉપલેટા તાલુકાના ડુમીયાણી ગામ પાસે, રાજકોટ- પોરબંદર નેશનલ હાઇ-વે રોડ ઉપરથી પંદર ઇસમોને ધાડ પાડવાની તૈયારી કરતા ઘાતક હથીયારો તથા મોબાઇલ ફોન તથા ત્રણ ટ્રક વાહનો સાથે પકડી હસ્તગત કરી ચૌદ(૧૪) વણશોધાયેલ ગુન્હાઓના ભેદ ઉકેલવામાં આવેલ છે. 

અટક કરેલ આરોપીઓ:-

(૧) અકલાખએહમદ સન-ઓ હકમદીન ખાન રહે.ગામ-ઉંટકા, પોખર પાસે, મસ્જીદ પાસે તા.જી.નુહ(મેવાત) હરીયાણા(૨) શાહુદભાઈ સમસુરભાઈ ખાન રહે. ધાટા તા. ફીરોજપુર જી. નુહુ રાજ્ય હરીયાણા (૩) જુબેરમહમદ મંગલ મેવા રહે. બોબલડી તા. તુન્હાના જી. નુહ રાજય હરીયાણા (૪) મહમદ ઈકરામ મહમદ શહીદ રહે. ઉટાવડ તા. હાતીમ જી. પલવલ રાજ્ય હરીયાણા(૫) હાકમ ઇશહાર મેવ રહે. બેહરવાડા તા.પુનહાના જી.ગુડ્ડુ રાજય હરિયાણા (૬) કુરશીદ મંગલખાન રહે. બેહરવાડા તા.પુનહાના જી.ગુડ્ડુ રાજય હરિયાણા (૭) સલીમખાન બશીરખાન રહે. બેહરવાડા તા.પુનહાના જી.ગુડ્ડુ રાજય હરિયાણા (૮) મહમદ આરીફ જોરમલખાન રહે. બુબલેડી તા. કુન્હાના જી. નુહુ રાજ્ય હરીયાણા (૯) રાહુલખાન સુબેદીનખાન રહે. ખોયરીકરા તા. તીજારા જી. અલવર રાજય રાજસ્થાન (૧૦) ઇરશાદ સ.ઓ. મહમદઅસરૂદિન જાની ખાન રહે.ખોહરીકલા તા.તીજારા થાના ટપગુડા જી.અલવર રાજસ્થાન (૧૧) મકસુદ સ.ઓ.ઇન્શાર જાની ખાન રહે.ખોલરીકલા તા.તીજારા જી.અલવર રાજસ્થાન (૧૨) મુસ્તુફા સ.ઓ. મહમદઅસરૂદિન જાની ખાન રહે.ખોહરીકલા તા.તીજારા થાના ટપગુડા જી.અલવર રાજસ્થાન (૧૩) અમજદ સ/ઓ હારૂનભાઇ હસનુ ખાન રહે. ઉન્ટકા નાની મસ્જીદ પાસે, તા.નુહુ, જી.મેવાત થાના નુહુ. (હરીયાણા) (૧૪) ઇસ્લામ ઉર્ફે મગરૂદ્દીન શેરૂ સુલન ખાન રહે. ઘાટા સમસાબાદ ગામ તા. ફીરોજપુર જી. નુહુ મેવાત (હરીયાણા) (૧૫) જાહીર સ/ઓ જફર ચાંદમન ખાન રહે. સતલાકા ગામ તા. સહોના થાના લીંબડ ચોકી જી. ગુડગાવ હરીયાણાકબજે કરેલ મુદામાલ:-

ઘાતક હથિયારો જેમાં  બે છરી તથા બે દાંતરડા તથા એક સુયો તથા એક આંકડીયો તથા એક લોખંડનો કાતો તથા બે લોખંડના સળીયા તથા એક લોખંડનું લાગીયુ તથા ત્રણ લોખંડના પાઇપ તથા અણીદાર પથ્થર ભરેલ બે થેલી મળી કિ.રૂ. ૬૦૦/-મોબાઇલ ફોન નંગ-૯ કિ.રૂ. ૩૨,૫૦૦/- ત્રણ ટ્રક કિ.રૂ. ૪૫,૦૦,૦૦૦/- મળી કુલ કિ. રૂ. ૪૫,૩૩,૧૦૦/- નો મુદામાલ*એમ.ઓ:-* આ કામના આરોપી તૈયબખાન મંગલખાન રહે. બુબલ્હેરી તા.નુહ (મેવાત) હરીયાણા વાળાએ અલગ અલગ રાજ્યમાં રેકી કરેલ જગ્યાઓએથી ખાલી ટ્રકો લઇ જઇ તેમાં કાસ્ટીંગના પાઇપની ચોરી કરી ભરી લઇ જઇ તેમજ આ ચોરી દરમ્યાન કોઇ વ્યક્તિ દ્રારા પ્રતિકાર કરવામાં આવે તો તેના ઉપર હુમલો કરી તેને પણ લુંટી લેવાની ટેવવાળા છે. તથા આ ચોરીના પાઇપ ભરેલ ટ્રકોને દિલ્હી નજીક બોર્ડર પર દિલ્હી ટોલ પાસે મુંઢકા પાસે આરોપી તૈયબખાન મંગલખાન ના અન્ય ડ્રાઇવર મારફતે દિલ્હી તરફ મોકલાવે છે. *આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ :-* (૧) આરોપી તૈયબખાન મંગલખાન રહે. બુબલ્હેરી તા.નુહ (મેવાત) હરીયાણા વાળા તથા ઇરસાદખાન મહમદઅસરૂદિન જાની ખાન રહે.ખોહરીકલા તા.તીજારા થાના ટપગુડા જી.અલવર રાજસ્થાન વાળા વિરૂદ્ધ મધ્યપ્રદેશના સીવની પો.સ્ટે.માં ગુ.ર.નં. ૬૨૦/૨૦૧૯ આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબ ગુન્હો દાખલ થયેલ છે. *આરોપીઓએ કરેલ કબુલાત:-* (૧) આજથી આશરે દોઢ વર્ષ પહેલા તૈયબ ખાન મંગલખાન રહે.બુબલ્હેરી તા.નુહ મેવાત તથા ઇરફાન તોતળો રહે- હરીયાણા તથા મુસ્તુફા સ.ઓ. મહમદઅસરૂદિન જાની ખાન રહે.ખોહરીકલા તા.તીજારા થાના ટપગુડા જી.અલવર રાજસ્થાન તથા મહમદ ઈકરામ મહમદ શહીદ રહે. ઉટાવડ તા. હાતીમ જી. પલવલ રાજ્ય હરીયાણા તથા અનવર હકમદીન ખાન રહે.ગામ-ઉંટકા, પોખર પાસે, મસ્જીદ પાસે તા.જી.નુહ(મેવાત) હરીયાણા તથા યુ.પી.ના આઠ માણસો એમ બધાએ રાજસ્થાન રાજયના ઝાલાવડ કોતવાલી ઝાલાવડ, તળાવ પાસેથી આશરે ૨૦ કાસ્ટીંગના પાઈપોની ચોરી કરેલ ની કબુલાત કરેલ છે.  (રાજસ્થાન રાજયના ઝાલાવડ જીલ્લા કોતવાલી ઝાલાવડ પો.સ્ટે. ગુ.ર.નંબર- ૯૮/૨૦૧૯ ઇ.પી.કો. કલમ- ૩૭૯)(૨) ૨૦૧૯ વર્ષના નવેમ્બર મહીનામાં અકલાખએહમદ સ.ઓ. હકમદીન રહે.ગામ-ઉંટકા, પોખર પાસે, મસ્જીદ પાસે, તા.જી.નુહ (મેવાત) હરીયાણા તથા મહમદ ઈકરામ મહમદ શહીદ જાતે મુસ્લીમ રહે.ઉટાવડ તા. હાતીમ જી. પલવલ રાજ્ય હરીયાણા વાળો તથા મુસ્તુફા સ.ઓ. મહમદઅસરૂદિન જાની ખાન જાતે.મુસ્લીમ રહે.ખોહરીકલા તા.તીજારા થાના ટપગુડા જી.અલવર રાજસ્થાન  તથા તૈયબ ખાન મંગલખાન રહે.બુબલ્હેરી તા.નુહ મેવાત તથા આશરે દશેક માણસો યુ.પી.ના હતા એમ તેઓ બધા મહારાષ્ટ્રના વીટા વિસ્તારમાંથી આશરે ૧૨૦ જેટલા કાસ્ટીંગના પાઈપોની ચોરી કરી ટ્રકોમાં ભરી લઇ ગયેલ ની કબુલાત કરેલ છે. (મહારાષ્ટ્ર રાજયના સાંગલી જીલ્લા વીટા પો.સ્ટે. ગુ.ર.નંબર- ૪૫૪/૨૦૧૯ ઇ.પી.કો. કલમ- ૩૭૯)  (૩) ૨૦૧૯ વર્ષના નવેમ્બર મહીનામાં અકલાખએહમદ સ.ઓ. હકમદીન રહે.ગામ-ઉંટકા, પોખર પાસે, મસ્જીદ પાસે, તા.જી.નુહ  (મેવાત) હરીયાણા તથા તૈયબ ખાન મંગલખાન રહે.બુબલ્હેરી તા.નુહ મેવાત તથા મુસ્તુફા સ.ઓ. મહમદઅસરૂદિન જાની ખાન જાતે.મુસ્લીમ રહે.ખોહરીકલા તા.તીજારા થાના ટપગુડા જી.અલવર રાજસ્થાન તથા મહમદ ઈકરામ મહમદ શહીદ રહે. ઉટાવડ તા.હાતીમ જી. પલવલ રાજ્ય હરીયાણા તથા રાહુલખાન સુબેદીનખાન જાતે મુસ્લીમ રહે. ખોયરીકરા તા. તીજારા જી. અલવર રાજય રાજસ્થાન તથા કુરશીદ તથા ઉત્તરપ્રદેશના બારેક માણસો તેઓ બધા બે ટ્રકો લઇને રાજસ્થાનના ઝાલાવડ જીલ્લાના કોટા રોડ પરથી કાસ્ટીંગના આશરે ૨૫૦ પાઈપની ચોરી કરેલની કબુલાત કરેલ છે. ( રાજસ્થાન રાજયના ઝાલાવડ જીલ્લા કોતવાલી ઝાલાવડ પો.સ્ટે. ગુ.ર.નંબર- ૭૭૨/૨૦૧૯ ઇ.પી.કો. કલમ- ૩૭૯)(૪) માહે- જુલાઇ- ૨૦૨૦ ના મહિનામાં આજથી આશરે વીસ પચીસેક દિવસ પહેલા અકલાખએહમદ સ.ઓ. હકમદીન રહે.ગામ-ઉંટકા, પોખર પાસે, મસ્જીદ પાસે, તા.જી.નુહ  (મેવાત) હરીયાણા તથા તૈયબ ખાન મંગલખાન રહે.બુબલ્હેરી તા.નુહ મેવાત તથા મહમદ ઈકરામ મહમદ શહીદ રહે. ઉટાવડ તા. હાતીમ જી. પલવલ રાજ્ય હરીયાણા તથા સાકીરખાન રહે.ઘાંટા ફિરોજપુર મેવાત તથા રાહુલખાન રહે.ઘાટા તા.ફીરોજપુર મેવાત હરીયાણા તથા શાહરૂખ, તથા મુલી રહે.ઘાંટા મેવાત તથા મુસ્તુફા સ.ઓ. મહમદઅસરૂદિન જાની ખાન રહે.ખોહરીકલા તા.તીજારા થાના ટપગુડા જી.અલવર રાજસ્થાન તથા કુરશીદ મંગલખાન રહે. બેહરવાડા તા.પુનહાના જી.ગુડ્ડુ રાજય હરિયાણા, તથા જુબેર ખાન રહે.બુબલ્હેરી પુંહાના નુહ મેવાત તથા જાહીર સ.ઓ. જફર ચાંદમન ખાન જાતે મુસ્લિમ રહે. સતલાકા ગામ તા. સહોના થાના લીંબડ ચોકી જી. ગુડગાવ હરીયાણા તથા શહુદભાઈ સમસુરભાઈ ખાન રહે. ધાટા તા. ફીરોજપુર જી. નુહી રાજ્ય હરીયાણા વાળાઓએ બે ટ્રકો માં ગુજરાતના રાજકોટ જીલ્લાના ઉપલેટા પાસે રોડ ઉપર આવી આશરે ૧૯૦ જેટલા પાઇપ ભરી ચોરી કરેલની કબુલાત કરેલ છે. (ઉપલેટા પો.સ્ટે. ગુ.ર.નંબર-  /૨૦૨૦ ઇ.પી.કો. કલમ- ૩૭૯) (૫) આજથી આશરે પંદરેક દિવસ પહેલા અકલાખએહમદ સ.ઓ. હકમદીન રહે.ગામ-ઉંટકા, પોખર પાસે, મસ્જીદ પાસે, તા.જી.નુહ  (મેવાત) હરીયાણા તથા રીઝવાન દિનુ ખાન રહે.બીબીપુર નુહ મેવાત હરીયાણા તથા તૈયબ ખાન મંગલખાન રહે.બુબલ્હેરી તા.નુહ મેવાત તથા મુસ્તીમ અહેમદ ઉર્ફે કાલા રફીક અહેમદ રહે.બીબીપુર, મેવાત હરીયાણા તથા રાહુલ ખાન સુબેદીન ખાન રહે.ખોહરીકલા, તા.તીજારા, જી.અલવર, મેવાત રાજસ્થાન તથા સાકીરખાન રહે.ઘાંટા ફિરોજપુર મેવાત તથા રાહુલખાન રહે.ઘાટા તા.ફીરોજપુર મેવાત હરીયાણા તથા મુલી રહે.ઘાંટા મેવાત તથા કુરશીદ મંગલખાન રહે. બેહરવાડા તા.પુનહાના જી.ગુડ્ડુ રાજય હરિયાણા, તથા જુબેર ખાન રહે.બુબલ્હેરી પુંહાના નુહ મેવાત તથા શહુદભાઈ સમસુરભાઈ ખાન રહે. ધાટા તા. ફીરોજપુર જી. નુહી રાજ્ય હરીયાણા તથા અનવર હકમદીન રહે.ગામ-ઉંટકા, પોખર પાસે, મસ્જીદ પાસે, તા.જી.નુહ  (મેવાત) હરીયાણા વાળાઓ ત્રણ ટ્રક લઇ ગુજરાતના રાજકોટ જીલ્લાના ઉપલેટા પાસે રોડ ઉપર આવી આશરે ૨૫૦ જેટલા પાઇપની ચોરી કરેલની કબુલાત આપેલ છે.(૬) ૨૦૧૯ વર્ષના નવેમ્બર મહીનામાં રાજસ્થાન રાજયના ચીતોડગઢ કપાસણ રોડ ખાતેથી અકલાખએહમદ સ.ઓ. હકમદીન રહે.ગામ-ઉંટકા, પોખર પાસે, મસ્જીદ પાસે, તા.જી.નુહ  (મેવાત) હરીયાણા તથા તૈયબખાન મંગલખાન રહે.બુબલ્હેરી તા.નુહ મેવાત (હરીયાણા) તથા મહમદ ઈકરામ, તથા મોહમદ ઈમરાન ખાન રહે.ઉંટાવડ તા.હતીન જી.મેવાત, તથા મુસ્તુફા સ.ઓ. મહમદઅસરૂદિન જાની ખાન જાતે.મુસ્લીમ રહે.ખોહરીકલા તા.તીજારા થાના ટપગુડા જી.અલવર રાજસ્થાન તથા યુ.પી.રાજ્યના અજાણ્યા દશેક માણસોએ આશરે ૧૨૦ જેટલા કાસ્ટીંગના કાસ્ટીંગના પાઈપોની ચોરી કરેલની કબુલાત કરેલ છે. (૭) ૨૦૧૯ વર્ષના નવેમ્બર મહીનામાં રાજસ્થાન રાજયના કીશનગઢ જયપુર રોડ ચીતોડગઢ કપાસણ રોડ ખાતેથી અકલાખએહમદ સ.ઓ. હકમદીન રહે.ગામ-ઉંટકા, પોખર પાસે, મસ્જીદ પાસે, તા.જી.નુહ  (મેવાત) હરીયાણા તથા તૈયબખાન મંગલખાન રહે.બુબલ્હેરી તા.નુહ  મેવાત (હરીયાણા) તથા મહમદ ઈકરામ, તથા મોહમદ ઈમરાન ખાન રહે.ઉંટાવડ તા.હતીન જી.મેવાત, તથા મુસ્તુફા સ.ઓ. મહમદઅસરૂદિન જાની ખાન જાતે.મુસ્લીમ રહે.ખોહરીકલા તા.તીજારા થાના ટપગુડા જી.અલવર રાજસ્થાન તથા યુ.પી.રાજ્યના અજાણ્યા દશેક માણસોએ આશરે ૧૨૦ જેટલા કાસ્ટીંગના કાસ્ટીંગના પાઈપોની ચોરી કરેલની કબુલાત આપેલ છે.(૮) ૨૦૧૯ વર્ષના નવેમ્બર મહીનામાં અકલાખએહમદ સ.ઓ. હકમદીન રહે.ગામ-ઉંટકા, પોખર પાસે, મસ્જીદ પાસે, તા.જી.નુહ  (મેવાત) હરીયાણા તથા મહમદ ઈકરામ મહમદ શહીદ જાતે મુસ્લીમ રહે. ઉટાવડ તા. હાતીમ જી. પલવલ રાજ્ય હરીયાણા તથા મુસ્તુફા સ.ઓ. મહમદઅસરૂદિન જાની ખાન જાતે.મુસ્લીમ રહે.ખોહરીકલા તા.તીજારા થાના ટપગુડા જી.અલવર રાજસ્થાન તથા તૈયબ ખાન મંગલખાન રહે.બુબલ્હેરી તા.નુહ  મેવાત તથા અનવર  ખાન હકમદીન રહે.ગામ-ઉંટકા, પોખર પાસે, મસ્જીદ પાસે તા.જી.નુહ(મેવાત) હરીયાણા તથા કુરશીદ મંગલખાન રહે.બેહરવાડા તા.પુન્હાના જી.ગુડ્ડુ હરીયાણા તથા યુ.પી.નો રાહીલ તથા સલમાન તથા કાસીમ, તથા આસીફ, તથા રાજુ તથા બકરો એમ બધા બે ટ્રક લઇને રાજસ્થાનમા બાંસવાડામાં રોડ પરથી પાઈપ ચોરવા માટે ગયેલ ત્યાં પાઈપ ભરવા જતા ત્યાંના ગામના અમુક લોકો ભેગા થયેલ જેથી તેઓએ ટ્રકમા રહેલ લોખંડના પાઇપ, છરી, સળીયા વિગરે હથિયારોથી તેઓનો સામનો કરવા જતા ગામલોકો વધારે માણસો ભેગા થઇ ગયેલ અને તેઓ ઉપર પથ્થરમારો કરતા તેઓ ત્યાંથી ટ્રક લઇ ભાગી ગયેલની કબુલાત કરેલ છે. (૯) આજથી આશરે દશેક મહિના પહેલા અકલાખએહમદ સ.ઓ. હકમદીન રહે.ગામ-ઉંટકા, પોખર પાસે, મસ્જીદ પાસે, તા.જી.નુહ  (મેવાત) હરીયાણા તથા તૈયબ ખાન મંગલખાન રહે.બુબલ્હેરી તા.નુહ મેવાત તથા મુસ્તુફા સ.ઓ. મહમદઅસરૂદિન જાની ખાન રહે.ખોહરીકલા તા.તીજારા તથા અનવરખાન હકમદીન રહે.ગામ-ઉંટકા, પોખર પાસે, મસ્જીદ પાસે તા.જી.નુહ (મેવાત) હરીયાણા તથા યુ.પી.નો સલમાન, કાસીમ, આસીફ, બકરો, ઈરફાન એમ બધા ટ્રક લઇ રાજસ્થાન રાજયના જયપુર, દુદુ પાસે રોડ પરથી આશરે ૪૫ કાસ્ટીંગના પાઈપ ની ચોરી કરેલ ની કબુલાત કરેલ છે. (૧૦) આજથી આશરે દશેક મહિના પહેલા અકલાખએહમદ સ.ઓ. હકમદીન રહે.ગામ-ઉંટકા, પોખર પાસે, મસ્જીદ પાસે, તા.જી.નુહ  (મેવાત) હરીયાણા તથા તૈયબ ખાન મંગલખાન રહે.બુબલ્હેરી તા.નુહ મેવાત તથા મુસ્તુફા સ.ઓ. મહમદઅસરૂદિન જાની ખાન ડ્રાયવીંગ રહે.ખોહરીકલા તા.તીજારા તથા અનવરખાન હકમદીન રહે.ગામ-ઉંટકા, પોખર પાસે, મસ્જીદ પાસે તા.જી.નુહ(મેવાત) હરીયાણા તથા યુ.પીના સલમાન, કાસીમ, આસીફ, બકરો, ઈરફાન એ રાજસ્થાન રાજયના જયપુર થી ટોલનાકા પાસે બાડગાવ કીશનગઢ રોડ પરથી આશરે ૪૫ કાસ્ટીંગના પાઈપોની ચોરી કરેલની કબલુાત કરેલ છે. (૧૧)   ગઇ તા.૦૧/૦૭/૨૦૨૦ ના રોજ અકલાખએહમદ સ.ઓ. હકમદીન રહે.ગામ-ઉંટકા, પોખર પાસે, મસ્જીદ પાસે, તા.જી.નુહ  (મેવાત) હરીયાણા તથા તૈયબ ખાન મંગલખાન રહે.બુબલ્હેરી તા.નુહ મેવાત તથા ડ્રાયવર મન્ની તથા રીઝવાન દિનુ ખાન રહે.બીબીપુર નુહ મેવાત તથા મહમદ ઈકરામ મહમદ શહીદ જાતે મુસ્લીમ રહે.ઉટાવડ તા.હાતીમ જી.પલવલ રાજ્ય હરીયાણા તથા સહીદ રહે.ઉંટાવડ હતીન જી.પલવલ તથા મુસ્તુફા સ.ઓ. મહમદઅસરૂદિન જાની ખાન તથા ઝહીરખાન રહે.સતલા નુહ મેવાત તથા રાહુલખાન સુબેદીનખાન જાતે મુસ્લીમ રહે.ખોહરીકલા તા.તીજારા જી.અલવર રાજય રાજસ્થાન તથા રાહુલ ઘાટા વાળો તથા સાકીરખાન રહે.ઘાંટા ફિરોજપુર મેવાત તથા કુરશીદ મંગલખાન જાતે મુસ્લીમ રહે. બેહરવાડા તા.પુનહાના જી.ગુડ્ડુ રાજય હરિયાણા તથા હકમુદીન ખાન રહે.ઉજીના નુહ મેવાત તથા જુબેર ખાન રહે.બુબલ્હેરી પુંહાના નુહ મેવાત તથા બીજા માણસો એ કર્ણાટક રાજયના ચીત્રાદુર્ગા તાલુકા ચલાકેરે રોડ પર થી આશરે ૧૦૦ જેટલા પાઇપ તથા કર્ણાટક રાજયના ચીત્રાદુર્ગામાં ચિકોડી પાસેથી પણ આશરે ૨૦-૩૦ પાઈપો ચોરી કરી બે ટ્રકમાં ભરી લઇ ગયેલની કબુલાત આપેલ છે.  (૧૨) આજથી ચારેક મહિના પહેલા અકલાખએહમદ સ.ઓ. હકમદીન રહે.ગામ-ઉંટકા, પોખર પાસે, મસ્જીદ પાસે, તા.જી.નુહ  (મેવાત) હરીયાણા તથા તૈયબ ખાન મંગલખાન તથા ઈકરામ તથા મુસ્તુફા તથા મુસ્તકીમ ઉર્ફે કાલા તથા સાકીર કુરશીદ તથા જુબેર તથા જુબેરનો સાળો તથા રીઝવાન એમ બધાએ કર્ણાટકમાં ઓલમીટી માંથી બાયપાસ રોડ પરથી આશરે ૭૦ જેટલા પાઈપની ચોરી કરેલની કબુલાત કરેલ છે. (૧૩) આજથી ચારેક મહિના પહેલા તૈયબ ખાન મંગલખાન તથા મહમદ ઈકરામ રહે.ઉંટાવડ તથા યુ.પી.ના ૬ માણસો તથા કુરશીદ તથા ઈમરાન તથા જુબેર તથા ઈરફાન તથા મુસ્તુફા વાળાઓએ કર્ણાટક હોસપેટ માં બાયપાસ રોડ પરથી આશરે ૭૦ જેટલા કાસ્ટીંગના પાઈપોની ચોરી કરેલ ની કબુલાત કરેલ છે. (૧૪) આજથી આશરે બે ત્રણ મહિના પહેલા અકલાખએહમદ સ.ઓ. હકમદીન રહે.ગામ-ઉંટકા, પોખર પાસે, મસ્જીદ પાસે, તા.જી.નુહ  (મેવાત) હરીયાણા તથા અનવર તથા મુસ્તુફા સ.ઓ. મહમદઅસરૂદિન જાની ખાન તથા મહમદ ઈકરામ મહમદ શહીદ જાતે મુસ્લીમ ઉ રહે. ઉટાવડ તા. હાતીમ જી. પલવલ રાજ્ય હરીયાણા તથા ઈરફાન, તથા મારા મામા તૈયબ ખાન મંગલખાન રહે.બુબલ્હેરી તા.નુહ મેવાત તથા યુ.પી.ના માણસો આસીફ, કાસીમ, સલમાન, રાજુ, બકરો એમ બધાએ હરીયાણા રાજયના જાજરમાં પાણીના ટાંકા પાસેથી આશરે ૭૦ કાસ્ટીંગના પાઈપોની ચોરી કરેલ ની કબુલાત કરેલ છે.કામગીરી કરનાર ટીમ:-આ કામગીરીમાં રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. ના પોલીસ ઇન્સ. શ્રી એમ.એન.રાણા તથા પો. સબ ઇન્સ. એચ.એમ.રાણા તથા એ.એસ.આઇ. પ્રભાતભાઇ બાલાસરા તથા પો.હેડ કોન્સ. મહિપાલસિંહ જાડેજા, રવિદેવભાઇ બારડ, અનીલભાઇ ગુજરાતી, બ્રિજરાજસિંહ જાડેજા,જયેન્દ્રસિંહ વાઘેલા,શક્તિસિંહ જાડેજા,સંજયભાઇ પરમાર, મહેશભાઇ જાની,અમીતસિંહ જાડેજા તથા પો.કોન્સ. નારણભાઇ પંપાણીયા, દિવ્યેશભાઇ સુવા, મયુરસિંહ જાડેજા, કૌશીકભાઇ જોષી, નીલેશભાઇ ડાંગર, મેહુલભાઇ સોનરાજ, ભાવેશભાઇ મકવાણા, બાલકૃષ્ણભાઇ ત્રીવેદી, રસીકભાઇ જમોડ, અમુભાઇ વિરડા, અનીરૂધ્ધસિંહ જાડેજા, નરેન્દ્રભાઇ દવે, જયપાલસિંહ ઝાલા વિગેરે સ્ટાફ દ્રારા કરવામાં આવેલ છે. 

error: Content is protected !!