Gujarat-સ્ટેટ મોનિટરીંગ સૅલ જાગ્યું : જે વિસ્તારમાં મોનિટરીંગ સેલ દરોડો પાડશે ત્યાંના PI સસ્પેન્ડ થશે નિર્લિપ્ત રાય ઍક્શન મૉડમાં.
દારૂ – જુગારની માહિતી આપવા ફોન નંબર જાહેર કર્યા પરિણામે તેમને ગેરકાયદેસર ધંધો ખુબ વિકાસ પામ્યો છે . ત્યારે હવે નિર્લિપ્ત રાયની નિમણૂક સ્ટેટ મોનીટરીંગ સેલમાં થતાની સાથે જ લોકો ચર્ચા કરી રહ્યા હતા કે ધંધાર્થીઓની રાજ્યમાં દારૂ – જુગાર સહિતના ગેરકાયદેસરના કાર્યો મામલે પોલીસ પર સતત આક્ષેપ થતા રહ્યા છે . ત્યારે હવે સ્ટેટ મોનીટરીંગ સેલના વડા તરીકે IPS નિર્લિપ્ત રાયની નિમણૂક થતા આ ગોરખધંધા અંકુશમાં આવશે તેવી ચર્ચા ચાલી રહી છે . ત્યારે આજરોજ નિર્લિપ્ત રાય એ સ્ટેટ મોનીટરીંગ સેલના વડા તરીકે ચાર્જ સંભળતા જ દારૂ જુગાર પર સકંજો કસવાની શરૂઆત થઈ હોય તેમ જણાય છે . કારણ કે આજરોજ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા એક નંબર ૯૯૭૮૯ ૩૪૪૪૪ જાહેર કરી દારૂ – જુગાર સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓની માહિતી આપવાનું જણાવાયું છે . રાજ્યમાં દારૂની અને જુગારની બદી મામલે રાજકિય આક્ષેપો થતા રહ્યાં છે . પરંતુ નાગરિકો આ મુદ્દે સાર્થક કાર્યની વાટ જોતા હોય છે . વળી બુકીઓ એ હવે જુગાર તો ઓનલાઈન કરી નાખ્યો છે દારૂ – જુગારના કમ્મર તુટી જશે અને ખરેખર નિર્લિપ્ત રાયના ચાર્જ સંભાળ્યાની સાથે જ તેમને આ ધંધાઓની જાણકારી આપવા માટે એક નંબર ( ૯૯૭૮૯ ૩૪૪૪૪ ) જાહેર કર્યો છે . સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા જાહેર કરાયેલા નંબર ૯૯૭૮૯ ૩૪૪૪૪ નાગરિકો દારૂ – જુગાર સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓની માહિતી આપી શકશે .
218 thoughts on “Gujarat-સ્ટેટ મોનિટરીંગ સૅલ જાગ્યું : જે વિસ્તારમાં મોનિટરીંગ સેલ દરોડો પાડશે ત્યાંના PI સસ્પેન્ડ થશે નિર્લિપ્ત રાય ઍક્શન મૉડમાં.”
Comments are closed.