Gujarat-ડી.જી.પી.ગુજરાત દ્વારા એનાયત કરાયેલ સાયબર કોપ એવોર્ડ ફેબ્રુઆરી – ૨૦૨૨ રાજકોટ રૂરલ LCB બ્રાન્ચે પ્રાપ્ત કર્યો.

ગુજરાત રાજ્યના પોલીસ વડા શ્રીઆશિષ ભાટિયા સાહેબ દ્વારા Cyber Cop of The Month Award એનાયત કરવામાં આવ્યો..

જેમાં રાજકોટ રૂરલ LCB બ્રાન્ચના પોલીસ ઈન્સપેક્ટર અજયસિંહ ગોહિલ, હેડ કોન્સ્ટેબલ રવિદેવભાઈ બારડ, પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ પરમાર ને સાયબર કોપ એવોર્ડ ફેબ્રુઆરી-૨૦૨૨ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે ગુજરાત પોલીસ વડા DGP શ્રીઆશિષ ભાટીયા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા.

 

અત્રે ઉલ્લેખનીય છે કે આંતર રાજ્ય માં સોશ્યલ મિડીયાના માધ્યમથી ગુજરાત સહીત નવ (૯) રાજ્યોમાં છેતરપીંડી કરતા આરોપી ને પકડી રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાન્ચે પ્રશંસનીય કામગીરી કરેલી.

error: Content is protected !!