Gondal-Rajkot-ગોંડલમાં ઉગમ સર્કલ પાસે ફુલવાડી કોમ્પલેક્ષ પાસે બનેલ હત્યાના ગુન્હાનો ભેદ ઉકેલાયો : ગણતરીની કલાકોમાં બે શખ્સોને ઝડપી લેતી રાજકોટ ગ્રામ્ય લૉકલ ક્રાઈમ બ્રાન્ચ.

ગોંડલ મોડી રાત્રી ના સમયે ઉગમ સકકલ પાસે, ફુલવાડી કોમ્પલેક્ષ, બાબા નોનવેજ નામની દુકાન પાસે રમેશભાઇ નરશીભાઇ જાદવ* રહે, વાદીપરા ગામ તા. કોટડાસાાંગાણી વાળા)ને કોઇ અજાણ્યા શખ્શ દ્રારા કોઇ પણ કારણોસર માથામાાં લોખડાનું એંગલ તેમજ બેલુ મારીને અથવા ગળું દબાવી હત્યા કરેલનો બનાવ જહેર જાહરે થયેલ હતો. રાજકોટ રેન્જ પોલીસ મહાનીરીક્ષક સંદીપસિંહ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણાનાઓએ આ વણશોધાયેલ ખનુનો ગુન્હો તાત્કાલિક શોધી કાઢવા સૂચના તથા માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે એલ.સી.બી.રાજકોટ ગ્રામ્યના પોલીસ ઈન્સ. એ.આર. ગોહીલ તથા એસ.ઓ.જી. શાખાના પો.ઇન્સ.એસ.એમ.જાડેજા તથા એલ.સી.બી. શાખાના પો.સબ ઇન્સ.એસ.જે.રાણાની રાહબરી હેઠળ એલ.સી.બી. શાખાના સ્ટાફનાઓ આ વણશોધાયેલ ખૂનનો ગુન્હો શોધી કાઢવા માટે સી.સી.ટી.વી. કેમેરા તથા ખાનગી બાતમીદારોને મળી આ ગુન્હો શોધી કાઢવા અંગેની કામગીરીમાાં હતા.
તે દરમ્યાન સી.સી.ટી.વી. કેમેરા ચેક કરવાની કામગીરી દરમ્યાન ત્રણ શાંકાસ્પદ ઇસમો જોવામાાં આવેલ હતા. જેથી તેઓ ઇસમો અંગે એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પો.હેડ.કોન્સ. મહીપાલસસિંહ જાડેજા, અનીલભાઈ ગજુરાતી, રૂપકભાઇ બોહરા તથા પો.કોન્સ.પ્રહલાદસીંહ રાઠોડનાઓને હ્યમુ ન રીસોસીસ દ્વારા મળેલ ચોકકસ બાતમી આધારે(૧) મસાંરામભાઇ ઉફેમનસખુ બીશનભાઇ બામણીયા જાતે- આદવાસી ઉ.વ. ૩૨ ધાંધો- છુટકમજુરી રહે, ગોંડલ, માાંડવી ચોક ફુટપાથ ઉપર મળુ ગામ- બેડવાણીયા તા. કુકસી જી.ધાર (મધ્યપ્રદેશ) તથા (૨) નગીન ઉફે રણજીત સ.ઓ. વજાભાઇ રામાભાઇ નાયક જાતે-આદદવાસી ઉ.વ. ૩૫ ધાંધો- મજુરી રહ-ે હાલ- ગોંડલ, બસસ્ટેશન પાસેફુટપાથ ઉપર મળુ – રાણીપરુા ગામ, નાયક ફળીયુ તા. હાલોલ જી. પાંચમહાલ વાળાઓને પકડી તેની યુક્તિ પ્રયુક્તિ થી પછુ પરછ કરતા જણાવેલ કે, આજરોજ રાત્રીના પાાંચેક વાગ્યાના સમયે ગોંડલ, ઉગમ સકકલ પાસે, ફુલવાડી કોમ્પલેક્ષ પાસે માંસારામભાઇ ઉફે મનસખુ બીશનભાઇ બામણીયા તથા નગીન ઉફે રણજીત સ.ઓ. વજાભાઇ રામાભાઇ નાયક તથા મકુેશભાઇ ગુમાન ભાઇ માવી એમ તેઓ સુતા હતા.
આ વખતેતેઓ પાસેમરણજનાર રમેશભાઇ જાદવ આવતા મકુેશભાઇ ગુમાનભાઇ માવીની પત્ત્ન સાથેમરણજનાર નેસબાં ધાં હોય જેનો ખાર હોય જેથી આ મરણજનાર સાથે ત્રણેય જણાએ ઝપાઝપી કરી લોખાંડના એંગલ વડે તથા લાકડાના ધોકા વડે તથા પત્થર વડે માથાના ભાગે માર મારી મોત નીપજાવેલનુાં જણાવતા આમ ઉપરોકત વણશોધાયેલ ગાંભીર ખનુ ના ગુનાનો  ભેદ ઉકેલવામાાં આવેલ છે. અને મજકુર ઇસમોને હસ્તગત કરી ગોંડલ સીટી પો.સ્ટે. સોંપી આપેલ છે
error: Content is protected !!