Gondal-Rajkot-ગોંડલ તહેવાર નિમિતે ગોંડલ શહેર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું.

ગોંડલ તહેવાર નિમિતે ગોંડલ શહેર પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું વોરા કોટડા રોડ , આવાસ ક્વાર્ટર જેવા સંવેદનશીલ વિસ્તાર માં પેટ્રોલિંગ કરવામાં આવ્યું ગોંડલ ડિવિઝન DYSP પી . એ . ઝાલા , PI એમ . આર . સંગાળા , PSI વી . કે . ગોલવેલકર , PSI ડી . સી . માઢક સહિત ના સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું તહેવાર ને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેને લઈને ગોંડલ પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું

error: Content is protected !!