Kotdasangani-Gondal-કોટડાસાંગાણી વિસ્તાર માં ગોંડલ ડિવિઝન ના DYSP એ જુગાર ધામ પર દરોડો પાડ્યો :૨૮ જુગારી ઓ ઝડપાયા…
- કોટડાસાંગાણી વિસ્તાર માં ગોંડલ ડિવિઝન ના DYSP એ જુગાર ધામ પર દરોડો પાડ્યો દેતડીયા ગામ ની સીમ માં ખરાબા ની જગ્યા માં જુગાર ધામ ચાલતો હતો ગોંડલ DYSP પી . એ . ઝાલા ની ખાનગી બાતમી ના આધારે દરોડો પાડ્યો ૨૮ શખ્સો ને જુગાર રમતા દેતળિયા ની સીમ માંથી પકડી પાડ્યા ૧૩વાહનો , ૨૯ મોબાઈલ સહિત ૧૧ , ૦૯, ૮૦૦ / – નો મુદામાલ પકડી પાડ્યો ગોંડલ DYSP , ગોંડલ તાલુકા પોલીસ , આટકોટ પોલીસ અને કોટડાસાંગાણી પોલીસ મળી ટિમ ની રચના કરવામાં આવી હતી ૨૮જુગારી ઝડપાયા અન્ય ૪ જુગારીઓ ભાગી છૂટ્યા હતા ગોંડલ ભગવતપરા માં રહેતો કાસમ લાખાણી નામનો શખ્સ જુગાર ધામ ચલાવતો હતો.