Junagadh-મેંદરડા તાલુકાનાં સમઢિયાળા ગામને દતક લેતા પોરબંદર મત વિસ્તારના સાંસદ રમેશભાઈ ધડુક.

ગામડાઓને રળિયામણા બનાવવાનું સપનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જોવામાં આવ્યું હતું જેના અંતર્ગત દરેક સાંસદો હવે પોતાના મત વિસ્તારમાંથી કોઈપણ એક ગામ દત્તક લઇ તેનું વિકાસ કરવા માટેનું યોજના કરવામાં આવી હતી જેમાં મેંદરડા તાલુકાના સમઢીયાળા ગામનું સમાવેશ થાય તેવા ઉમદા હેતુથી ગ્રામ પંચાયત દ્વારા પોરબંદરના સાંસદ લોકપ્રિય એવા રમેશભાઈ ધડુક ને રજૂઆત કરવામાં આવી હતી જે અંતર્ગત જૂનાગઢના મેંદરડા તાલુકાના સમઢીયાળા ગામ ને દત્તક લેવા માટેની તૈયારી સાંસદ રમેશભાઈ ધડુક એ બતાવી છે જેના અંતર્ગત ગાંધીનગર ખાતે કમિશનર ગ્રામ પંચાયત કચેરી લેખિતમાં સમઢીયાળા ગામની કોટે દત્તક લેવા માંગે છે જેથી આદર્શ ગ્રામ યોજના અંતર્ગત પોતે આ ગામનો વિકાસ કરવા માંગે છે તેવી એક ઇચ્છા વ્યક્ત સાંસદ રમેશભાઈ ધડુક દ્વારા કરવામાં આવી છે ઈચ્છા વ્યક્ત કરતા મેંદરડા તાલુકાના સમઢીયાળા ગામ ના સરપંચ સભ્યશ્રીઓ તેમજ ગ્રામજનો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યું આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો સમઢીયાળા ગામની દત્તક લેવાની ઇચ્છા વ્યક્ત કરવા બદલ તાલુકા પંચાયતના સદસ્ય પ્રમુખ દ્વારા પણ સાંસદનો આભાર માનવામાં આવ્યો

error: Content is protected !!