Gondal-kotdasangani-કોટડાસાંગાણી નજીક ૮.૯૬ લાખનો દારૂનો જથ્થો પકડાયોઃ ટેન્કરમાં ચોરખાના બનાવી દારૂ છૂપાવ્યો’તો! ટેન્કર સહિત ૧૩.૯૬ લાખના મુદામાલ સાથે રાજસ્થાનના બે શખ્સોને રૂરલ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. અજયસિંહ ગોહીલની ટીમે દબોચી લીધા. February 16, 2022