Bhavnagar-યુવા સેના ભાવનગર દ્વારા શહિદ દિન ની ઉજવણી કરવામાં આવી હતી.

Loading

તારીખ ૧૪/૦૨/૨૦૨૨ નાં રોજ યુવા સેના ભાવનગર દ્વારા વેલેન્ટાઈન ડે નહિ પરંતુ દેશ ની રક્ષા કરનાર જવાનો જમ્મુ કાશ્મીર નાં પુલવામા શહીદ થયેલા દેસ નાં સપૂતો ને શ્રદ્ધાજલી ‌આપવા માં આવી અને આજના દિવસ ને શહીદ દિન તરીકે ઉજવણી કરવામાં આવી હતી..અને બેનર લગાવવા માં આવ્યા હતા


તેમજ વીર જવાનો ને પુષ્પાંજલિ / શ્રદ્ધાજલી આપવા માટે હિન્દુ / મુસ્લિમ/ ક્રિષ્ન જેવા અને ક ધર્મ ના આગેવાનો હાજર રહ્યા હતા અને આપડા દેશ ના શહિદ જવાનો ને શ્રદ્ધાજલી આપવા માં આવી તેમાં‌ યુવા સેના ભાવનગર જિલ્લા પ્રમુખ દિવ્યરાજસિંહ (મનદીપ) જાડેજા ખીજદળ, યુવા સેના ભાવનગર જિલ્લા ઉપ પ્રમુખ હિતેશભાઈ બારેયા , યુવા સેના ભાવનગર શહેર પ્રમુખ બિર્જુભાઈ બારેયા ,યુવા સેના ભાવનગર શહેર ઉપપ્રમુખ જીતુભાઈ સોલંકી. , કાળિયાબીડ સિદસર યુવા સંગઠન પ્રમુખ લખધીરસિંહ જાડેજા, હિતેશભાઈ ડાભી , રોહિત મકવાણા, તેમજ રામદેવ dj, મારૂતિ મંડપ સર્વિસ અને અનેક કાર્યકરો દ્વારા સહકાર મળયો હતો અને ભાવનગર ની જનતા એ શહીદો ને શ્રદ્ધાજલી આપી હતી

આ કાર્યકમ ગુજરાત ના દરેક જિલ્લા માં યુવા સેના દ્વારા કરવા માં આવ્યું હતું અને બધા ને જણાવ્યું હતું કે આજ ૧૪/૦૨ નાં દર વર્ષે એ શહીદ દિન સવ ને ઉજવવી જોઈએ.

error: Content is protected !!