Gondal-Rajkot ગોંડલ યુવા ભાજપ દ્વારા સુભાષચંદ્ર બોઝ ની 125 મી જન્મ જયંતિ ની ઉજવણી કરાઈ.
ગોંડલ ની એશિયાટિક કોલેજ ખાતે નેતાજી સુભાસચંદ્ર બોઝ ની 125 મી જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે એશિયાટિક કોલેજના ચેરમેન ગોપાલભાઈ ભુવા, ગોંડલ શહેર યુવા ભાજપ પ્રભારી ધનરાજસિંહ રાઠોડ, શહેર યુવા ભાજપ પ્રમુખ રવિભાઇ કાલરીયા, મહામંત્રી જીગરભાઈ સાટોડીયા, જયદીપભાઈ રાઠોડ, ઉપપ્રમુખ કુલદીપસિંહ જાડેજા, કિરીટભાઈ ગજેરા, કાર્યક્રમ ઇન્ચાર્જ દર્શન ઉમરાળીયા, મિલન ધરદેવ, યશ ધાબલિયા, કુલદીપસિંહ જાડેજા, ચિંતન જોબનપુત્રા હાજર રહ્યા હતા.