Gondal-Rajkot ગોંડલખાતે રાજકોટ જિલ્લા યુવા ભાજપ ના અધ્યક્ષ શ્રી સતિષભાઈ શીંગાળા ના માર્ગદર્શન હેઠળ ક્રિકેટ ટુર્નામેન્ટ તેમજ બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું.

ગોંડલ સંગ્રામસિંહજી ગ્રાઉન્ડ ખાતે કરેલ અને 100 જેટલી બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું તેમાં ગુજરાત પ્રદેશ યુવાભાજપ ના પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ તેમજ રાજકોટ જિલ્લા ભાજપ ના મહામંત્રી શ્રી મનસુખભાઈ રામાણી સાહેબ દ્વારા ટૉસ ઉછાડી ને ક્રિકેટ મેચ નુ સુભારંભ કરાવેલ આ તકે ગોંડલ યુવા અગ્રણી 73 વિધાનસભા જ્યોતિરાદિત્યસિંહ ( ગણેશભાઈ ),પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા,રાજકોટ જિલ્લા પંચાયત ના કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજા, ગોંડલ નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ સમીરભાઈ કોટડીયા, ગોંડલ નગરપાલિકા કારોબારી ચેરમેન શ્રી ઋષિરાજસિંહ જાડેજા ,ગોંડલ નાગરિક બેંક ના ચેરમેન અશોકભાઈ પીપળીયા, તાલુકા પંચાયત ના પ્રમુખ ભાર્ગવભાઈ આંદીપરા,કારોબારી ચેરમેન મયુરરાજસિંહ જાડેજા, ગોંડલ માર્કેટિંગ યાર્ડ ના વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા,રાજકોટ જિલ્લા યુવાભાજપ પ્રમુખશ્રી સતિષભાઈ શીંગાળા તેમજ રાજકોલ જિલ્લા યુવા પ્રભારી મહાવીરસિંહ જાડેજા ,પ્રદેશ કારોબારી સભ્ય અસ્વીનભાઈ મોલિયા, હિતેશભાઈ હૂંબલ,

રાજકોટ જિલ્લા ઉપપ્રમુખ જયદીપસિંહ જાડેજા રાજકોટ જિલ્લા યુવા ભાજપ ની સમગ્ર ટીમ હાજર રહી હતી તેમજ ખુબ મોટા પ્રમાણ માં ગોંડલ ની ક્રિકેટ પ્રેમી જનતા પણ હાજર રહી ને ખેલાડીઓ નો ઉત્સાહ વધાર્યો હતો.આ સમગ્ર આયોજનને સફળ બનાવવમાં ટુર્નામેન્ટના ઇન્ચાર્જ શ્રી કરણભાઈ લાવડીયા, તેમજ સહઇન્ચાજ, જીગરભાઈ સાટોડીયા,ગૌતમભાઈ બારસિયા તેમજ લોકલબોય રઈસભાઈ સુમરા દ્દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. અને આ ટુર્નામેન્ટ માં ગોંડલ નગરપાલિકાનો સંપૂર્ણ સહયોગ મળ્યો હતો.

error: Content is protected !!