Dhoraji-Rajkot દારૂલ ઉલુમ મિસ્કીનિયહ ધોરાજી ખાતે ઇફ્તિતહે બુખારી એટલે બુખારી શરીફ ની હદીષ શરીફ ની સરુઆત કરવામાં આવી: દુઆ એ ખેર કરવામાં આવેલ.

૧૦૦ વર્ષ જૂની સંસ્થા દારૂલ ઉલુમ મિસ્કીનિયહ ના પ્રાંગણ માં ઇફ્તિતાહે બુખારી નો પ્રોગ્રામ રાખવામાં આવેલ એટલે બુખારી શરીફ હદીષ શરીફ ની સરુઆત કરવામાં આવી હતી. જેમાં સંસ્થા ના વિદ્યાર્થીઓ દ્વારા નાત અને મંકબત રજૂ કરવામાં આવેલ હતા ત્યાર પછી સંસ્થા ના આચાર્ય હુઝૂર ગુલામ ગૌસ અલવી સાહેબે બહુજ સરસ રીતે વક્તવ્ય રજૂ કર્યુ હતુ અને દસ છોકરા ઓને આચાર્ય ગુલામ ગોષ અલવી સાહબે બુખારી શરીફ શરૂ કરવામાં આવેલ હતી અને દસ છોકરા ઓને તેમના હસ્તે ઈનામ આપવામાં આવ્યા હતા

આતે કે આલીમેદીન સૈયદ શકીલ બાપુ શીરાઝી.
ઈકબાલ બાપુ કાદરી .સૈયદ કયુમબાવા શીરાઝી.મુફતી મુનવ્વર રઝા.મુફતી નવાઝ.કારી ઝીયા ફેઝી.હાફીઝ ઉવેશ.મોલાના અબદુલ રહીમ બરકાતી. મોલાના અખ્તર રઝા.હાફીઝ શમશુલ હક.હાફીઝ સિદ્દીક જલાલી.હાફીઝ રીફાકત રઝવી.મોલાના આઝમ ખાન હસનેન રઝા શોહરવદી. મોહમ્મદ સિકંદરભાઈ રઝવી. અબ્દુલ સમદ શામી. વાહીદભાઈ મોલવી.દારૂલ ઉલુમ મિસ્કીનિયહ ના હોદેદારો પ્રમુખ ઇમ્તિયાઝભાઈ હાજી પોઠીયાવાલા. ઉપ પ્રમુખ હાજી અફરોઝભાઈ લકડકુટા. સેક્રેટરી હાજી હમીદભાઈ ગોડીલ.જોઈનટ સેક્રેટરી હાજી રફીક ભાઈ હાજી તુમ્બી ટ્રસ્ટી હાજી શીરાજભાઈ ઘાયા ટ્રસ્ટી હાજી નોશાદભાઈ ગોડીલ.સમસ્ત મુસ્લિમ સમાજ ના પ્રમુખ યાસીન ભાઈ નાલબંધ. મકબુલભાઈ ગરાણા.હાજી બાસીતભાઈ પાનવાલા.હાજી રજજાકભાઈ ઘોડી.રજજાકશાહ બાપુ શોહરવદી.ઈમ્તિયાઝ ભાઈ પોઠિયાવાલા.વિગેરે આલીમે દીન અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

ત્યાર પછી .આચાર્ય અલવી સાહેબે દુઆ એ ખેર કરવામાં આવેલ જેમાં આપણા દેશમાં કોરોના નેશતો નાબુદ થાય અને કૌમી એકતા જણાવાય રહે આપણો ભારત દેશ મહાસતા બને તે માટે ખાસ દુઆ કરવામાં આવી હતી.
અંતે સંસ્થા ના ટ્રસ્ટીઓ દ્વારા સર્વે નો આભાર વ્યક્ત કરવામાં આવ્યું હતુ.આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે સંસ્થા ના બાળકો એ ભારે જહેમત ઉઠાવી હતી.

રીપોર્ટર:- સકલૈન ગરાણા. ધોરાજી

error: Content is protected !!