Dhoraji-Rajkot ધોરાજી માં હનુમાન ગ્રુપ પંચશીલ દ્વારા ભુલકા ગરબીનું આયોજન કરવામાં આવ્યું.

Loading

ધોરાજીમાં પંચશીલ સોસાયટી ખાતે ભુલકા હનુમાન ગ્રુપ પંચશીલ દ્વારા ભુલકા ગરબીનું આયોજન કરવામાં આવ્યું.
ગયા વર્ષે એ કોરોના ના સંક્રમણ કરણે બધ રાખ્યું હતું અને આ વર્ષે એ રાજ્ય સરકાર દ્વારા છુટ આપતા આ વર્ષે નવરાત્રિ ઉત્સવથી ઉજાવામાં આવી હતી. અને નવરાત્રિ માં ખેલતા નાની ૫ થી ૧૦ વર્ષ ની નાની ભુલકા ઓમાં ખુશી નો માહોલ જોવા મળ્યો હતો તેમજ નાના ભુલકા ઓએ અલગ અલગ સુંદર એડ્રેસિશ પેરી ને સુંદર ત્યાંર થઈને ગરબા રમ્યા હતા


સંચાલક.દલસુખભાઈ વાગડીયાએ જણાવ્યું હતું કે કોઈપણ નાતના ભેદભાવ વગર નવરાત્રિ નું આયોજન કરીએ છીએ અને છેલ્લા ૧૫ વર્ષ થી આ ગરબીનું આયોજન કરવામાં આવે છે અને ગરબી માં રમતી બાળાઓ ને એજ્યુકેશન કીટ સ્કૂલ બેંક. લંચ બોક્સ.વગેરે એજ્યુકેશન ની અંદર ઉપયોગી થાય તે ભેટ આપી છીએ અને નવ દિવસ સુધી અલગ અલગ સ્ટાન્ડર્ડ કંપની લાણી વિતરણ કરવામાં આવે છે.અને અંદાજીત ૪૦૦ જેટલી બાળાઓ રાસ ગરબા રમે છે

રીપોર્ટર:- સકલૈન ગરાણા. ધોરાજી

error: Content is protected !!