Jetpur-Rajkot પેઢલા ગામના સીમ વિસ્તારમાં જુગારના અડ્ડા પર LCB ત્રાટકી, સાડા ચાર લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે.
રાજકોટ રૂરલ LCB એ જુગારના અડ્ડા પર દરોડો પાડતા
જેતપુર તાલુકા પોલીસ ઉંઘતી ઝડપાઇ.
Rajkot Rural LCB એ પેઢલા Pedhala ગામની સીમમાં આવેલ નિલેશ હંસરાજ પાદરિયાની માલિકીની વાડીમાં આવેલ ઓરડીમાં જુદીજુદી જગ્યાએથી શકુનીઓને ભેગા કરીને પત્તા ખેંચાવતો હોવાનું સામે આવ્યું છે. છેલ્લા ઘણા સમયથી જેતપુર પંથક જાણે જુગારપુર થઈ ગયું હોય તેવું સામે આવી રહ્યું છે. જાણે સમાજિક દુષણોએ માજા મૂકી હોય તેવું જોવા મળી રહ્યું છે. આ પેઢલાના જુગાર દરોડા પર LCB દ્વારા રેડ પાડતા જેતપુર તાલુકા પોલીસ કુંભકર્ણ નિદ્રામાં વ્યસ્ત હોય તેવી પણ લોકોચર્ચા થઈ રહી છે.
આ રેડમાં પકડાયેલા આરોપીઓ:
(1) મુકેશભાઈ હંસરાજભાઈ પાદરીયા (વાડીમલીક )
(2) જયેશભાઈ મનજીભાઈ પાદરીયા
(3) સોહીત ઉર્ફ સંજય ગોરધનભાઈ પોકીયા
(4) રમેશભાઈ ભગવાનજીભાઈ સરધારા
(5) એહમદ ઉર્ફે બાબુ સલીમભાઈ મંગીયાણા
(6) અરવિદભાઈ ઉર્ફ અસ્વીનભાઈ હરીભાઈ ચોવટીયા
(7) વિજયભાઈ ધીરૂભાઈ સાવલીયા
(8) વિમલભાઈ જમનભાઈ રાબડીયા
(9) જયેશભાઈ વલભભાઈ દાવડા
આ રેડમાં કબ્જે કરેયેલ મુદ્દામાલ:
(1) રોકડા રૂપીયા 3,21,100/-
(2) મોબાઇલ ફોન નંગ 7 કિ.રૂ. રૂ.50,500/-
(3) મોટર સાયકલ નંગ-૪ કી.રૂ. 90,000/-
(4) ગંજી પનાના પાના નંગ-પર કી.રૂ. 00/- કુલ મુદામાલ કિ.રૂ 4,61,600/-
આ રેડમાં કામગીરી કરનાર ટીમ:
રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. પોલીસ ઈન્સ. એ.આર.ગોહીલ, તથા પો.સબ.ઈન્સ. એસ.જે. રાણા, એ.એસ.આઈ. મહેશ જાની, પો.હેડ.કોન્સ. બાલક્રુષ્ણ ત્રીવેદી, નિલેશ ડાંગર, શક્તીસીંહ જાડેજા, પો.કોન્સ. દિવ્યેશ સુવા, કૌશીક જોશી,