Dhoraji-Rajkot કોરોના ની સંભવિત ત્રીજી લહેર ને પોહચી વળવા ધોરાજી સિવિલ હોસ્પિટલ તંત્ર સજજ.
ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે DCHC સેન્ટર ખાતે બેડ ની વ્યવસ્થા ઉભી કરવામાં આવી.
બીજી લહેર માં કુલ 70 જેટલા ઓક્સિજની સુવિધા ધરાવતા બેડ હતા જેની સંખ્યા વધારી ને 100 કરી દેવાઈ તમામ બેડ પર ઓકસીજન ઉપલબ્ધ રહેશે સંભવિત ત્રીજી લહેર માં બાળકો પર ખતરો વધુ છે જેને ધ્યાન એ લઈ 24 કલાક બાળ રોગ નિષ્ણાંત ડોકટર એમ ડી નર્સિંગ સ્ટાફ રહેશે ખડે પગે
રાજ્ય સરકાર દ્વારા ધોરાજી DCHC સેન્ટર ને કુલ 5 વેલટ્ટી નેટર ફાળવવામાં આવ્યા ઓકસીજન ના 20 જેટલા નાના સિલિન્ડર 50 જેટલા જમ્બો સિલિન્ડર અને પ્રાયો કોટા ઓકસીજન ની 1 હજાર ની ટેન્ટ પણ ઉપલબ્ધ ઓકસીજન ની કમી ને પોહચી વળવા DCHC સેન્ટર પર નવું ઓકસીજન પ્લાન્ટ બેસાડવામાં આવ્યો
250 લીટર ઓકસીજન પર મિનિટ મળી રહે માટે નવું પ્લાન બેસાડવામાં આવ્યું દર્દી ને રિફર કરવા માટે બે એમ્બ્યુલન્સ ની પણ વ્યવસ્થા ઉપલબ્ધ બાળરોગ નિષ્ણાત ચાર મેડિકલ ઓફિસર ચાર જેટલા M.B.B.S એક એમ ડી ડોકટર નર્સિંગ સ્ટાફ બજાવશે સેવા સંભવિત ત્રીજી લહેર માં ઓકસીજન દવા સહિત તમામ સારવાર ફ્રી માં મળશે
અહેવાલ:- સકલૈન ગરાણા ધોરાજી