Dhoraji-Rajkot ધોરાજી તાલુકાના પાટણવાવ પ્રાથમિક શાળા ખાતેભાજપ સરકાર ના પાંચ વર્ષ પૂર્ણ નિયમિત સંવેદના દિવસ ની ઉજવણી કરવામાં આવી.

Loading

પાટણવાવ પ્રાથમિક સ્કુલ ખાતે સંવેદના દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી ધોરજીનાં મામલતદાર કે ટી ઝોલપરા રસીક ભાઈ ચાવડા વિરલ ભાઈ પનાંરાભાજપ સરકાર ની પાંચ વર્ષ ની સેવા ના લેખા જોખા રજૂ કરાયા.

સંવેદન સિલ સરકાર નો એક મુખ્ય ધ્યેય છે કે છેવાડા નો એક પણ સાચો લાભાર્થી કોઈ પણ સરકારી યોજના થી વંચિત રહી ના જાય એ માટે એકજ જગ્યા એક એકજ સ્થળ પર સેવા સેતુ કાર્યક્રમ યોજી અને લોકો ને અનેક લાભ મળે એ સરકાર નો મુખ્ય હેતુ છે
સંવેદના દિવસ કાર્યક્રમ માં ભાજપના કેન્દ્ર ની નરેન્દ્ર ભાઈ મોદી ની અને ગુજરાત ના મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણી ની ભાજપ સરકાર એ છેવાડા ના માનવી સુધી સરકાર ની દરેક યોજના પોહચી જાય એવો ભાજપ ની સરકાર ભાજપ સરકાર એ કોરોના ના કપરા સમય માં પણ લોકો ની સલામતી અને સવસ્થય માટે ચિંતા
સેવા સેતુ કાર્યક્રમ માં બહોળી સંખ્યા માં અરજદારો એ સરકાર ની અનેક યોજના નો લાભ લીધો હતો
આ કાર્યક્રમ માં સરકાર ની ગાઈડ લાઇન અનુસાર સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માં આવ્યું હતું.


અહેવાલ:- કૌશલ સોલંકી ધોરાજી

error: Content is protected !!