Dhoraji-rajkot ધોરાજી ના જમનાવડ રોડ પર ઝાડપર યુવાન આપઘાત કર્યો.
વહેલી સવારે માનવ સેવા ના કાર્યકતૉઓ પોલીસ ને જાણ કરી ધોરાજી ના જમનાવડ રોડ પર રેલ્વે ફાટક ની આગળ ઝાડપર એક અજાણ્યા પુરૂષની લાશ લટકતી હોવાથી જાણ માનવ સેવા ના ધર્મેન્દ્ર ભાઈ બાબરીયા ભોલાભાઈ સોલંકી એ પોલીસ ને જાણ કરી ને ખીસા તપાસ કરતા તેમાંથી શુસાઈટ નોટ મળેલ અને જેમાં હું મારી જીંદગી કંટાળી ગયો છું
અને કોઈ નો વાંક નથી એમ લખેલ હતું અને મરજનાર નામ ઉમેરા હેમનદાસ હેમાણી .ઉવ.૪૫ સિધ્ધી લોહાણા હોવાનું જાણવા મળેલ અને તે સિધ્ધપુર પાટણ ના રહેવાસી હોવાનું જાણવા મળેલ છે આ અંગે તપાસ ની પોલીસ અધિકારીએ મરજનાર ના સગાઓને જાણ કરેલ હતી આ બનાવ અંગે બીટ જમાદાર ભીમજીભાઈ ગંભીર તપાસ ચલાવી રહેલ છે
અહેવાલ:-સકલેન ગરાણા.
118 thoughts on “Dhoraji-rajkot ધોરાજી ના જમનાવડ રોડ પર ઝાડપર યુવાન આપઘાત કર્યો.”
Comments are closed.