Dhoraji-Rajkot ધોરાજી શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

Loading

સમગ્ર ગુજરાતમાં ઘણી નગરપાલિકાઓ જેની હદ માં રેલવે ફાટક જગ્યાઓ પડી છે જેનો ઉપયોગ ભવિષ્યમાં પણ રેલવે કરવા દેતો નથી પણ ધોરાજી શહેર જુનાગઢ રોડ થી શાઇડીગ સુધી માલના પરિવહન માટે મોટી જગ્યા છે જે વર્ષોથી રેલવે ઉપયોગ કરતી નથી તો આવી જમીનો નગરપાલિકાને સોંપવી જોઈએ તેવી અમારી માંગણી સાથે આઉપરાંત ધોરાજી શહેરની ફરેણરીનેજોડતાં રોડ રેલ્વે પુલ આવેલ છેઆ પુલ નીચોહોવાના કારણે મોટા વાહન કેરિયર વારી એસટી બસો પણ નિકળી શકતી નથી લોકોને પસાર થવા માટે મુશ્કેલી પડી રહી છે પુલઊંચો કરવાને બદલે જોરો ડ 1 ફૂટ નીચો કરવામાં આવે તો વાહનોની અવરજવર થઇ શકે છે આ ઉપરાંત રાજુલા નગરપાલિકા શહેર મધ્ય રેલવેની પડતર જમીન છે જેનો રાજુલા નગરપાલિકા ઉપયોગ કરવા દેવા રેલવે કરાર કરેલ છે જગ્યા પર નગરપાલિકા બગીચા ને વોકવે બનાવવા માંગે છે આ મુદ્દે ધારાસભ્ય અમરસિંહ ભાઈ દ સ દિવસથી ઉપવાસ પર બેઠા છે તો આપશે તાકિદે ઉકેલ લાવવા આવે એવી માંગણી સાથે આજરોજ ધોરાજી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું
અહેવાલ:- કૌશલ સોલંકી ધોરાજી

error: Content is protected !!