Dhoraji-Rajkot તારીખ ૦૬/૦૬/૨૦૨૧ ના રોજ ધોરાજી શહેર તથા તાલુકા યુવા ભાજપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો.
આ કેમ્પ માં યુવાનો,વડીલો એ બ્લડ ડોનેશન કરી. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વ માં સાત વર્ષ પૂર્ણ થયા તેના અનુસંધાને સેવા એજ સંગઠન અને સંગઠન એજ સેવા સેવાકાર્ય માં જોડાઈ મહા રક્તદાન કર્યું હતું.આ રક્તદાન કેમ્પમાં રાજકોટ જિલ્લા યુવા ભાજપ મંત્રી મહેશભાઈ પટેલ ધોરાજી શહેર ભાજપ મહામંત્રી વિજયભાઈ બાબરીયા મનીષભાઈ કંડોલીયા ધોરાજી શહેર ભાજપ ઉપ-પ્રમુખ કૌશિક વાગડીયા વિજય અંટાળા કાર્યાલય મંત્રી વિઠ્ઠલ ભાઈ હિરપરા અને ધોરાજી શહેર યુવા ભાજપ પ્રમુખ હિરપરા અને તાલુકા પ્રમુખ વિરલ પનારા મેં તુષાર સોંદરવા વગેરે યુવાનો ઉપસ્થિત રહ્યા હતા
અહેવાલ:- કૌશલ સોલંકી ધોરાજી